ઈરાનના મંત્રીએ કુર્દીસ્તાનના ઝોરોસ્ટ્રિયનોને રાહત આપવાનું વચન આપ્યું
26મી નવેમ્બર, 2021ના રોજ, ઈરાનના ઈમિગ્રેશન અને ડિસ્પ્લેસમેન્ટ મંત્રી – ઈવાન ફાયેક જાબો, કુર્દીસ્તાનના સુલેમાનીયાહ શહેરમાં ઝોરાસ્ટ્રિયન (આતેશગા) અને યેસ્ના ઝોરાસ્ટ્રિયન સંસ્થાની મુલાકાત લીધી અને ત્યાં રહેતા ઝોરાસ્ટ્રિયનોની સ્થિતિનું નજીકથી નિરીક્ષણ કર્યું. કુર્દીસ્તાન ક્ષેત્રના અવકાફ અને ધાર્મિક બાબતોના મંત્રાલયના ઝોરાસ્ટ્રિયન પ્રતિનિધિ અવત હુસમ અલ-દિનના નેતૃત્વમાં સંખ્યાબંધ ઝોરાસ્ટ્રિયનો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ અશ્રવાન…
