Issue 10 June 2017 Issue

  • Your Moonsign Janam Rashi This Week –
    10th June, 2017 – 16th June, 2017

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. 25મી જૂન સુધી તમને સુખશાંતિમાં દિવસ પસાર કરી શકશો. હાલમાં તમારા અગત્યના કામો પૂરા કરવા માટે કોઈની રાહ જાયા વગર તમારા કામને પૂરા કરવા પાછળ લાગી જજો. મનની વાત મનમાં રાખવા કરતા જેના ઉપર વિશ્ર્વાસ હોય તેને મનની વાત કહી દેજો. ઉતરતી ચંદ્રની દિનદશા…