જેઝીલ હોમાવઝીરને એનિમેશનમાં શ્રેષ્ઠતા માટે પુરસ્કાર આપવામાં આવ્યો
6ઠ્ઠી ઓકટોબર, 2020ના રોજ, જેઝીલ હોમાવઝીરને એનિમેશન એક્સપ્રેસ એવીસીજી 40-અંડર-40 ઓળખપત્ર આપવામાં આવ્યું, જે મૂળરૂપે એનિમેશન અને વીએફએક્સ ક્ષેત્રના પ્રતિભાશાળી લોકોને આપવામાં આવે છે. આ એવોર્ડ એવા લોકોની સ્વીકૃતિ આપે છે અને સન્માન કરે છે જેમણે આ માધ્યમમાં મોટો ફાળો આપ્યો છે. જેઝીલને કોમિક્સ એન્ડ એનિમેશન કેટેગરીમાં આ પ્રતિષ્ઠિત માન્યતા પ્રાપ્ત થઈ છે તથા તેની…
