કયોમર્ઝ ઈરાનીને પ્રેસીડન્ટ પોલીસ મેડલ એનાયત!
ઇરાની કૌટુંબિક પરંપરાની સિધ્ધિને ચાલુ રાખીને અને સમુદાયને ગૌરવ અપાવતા, ટોપ-કોપ કયોમર્ઝ બોમન ઈરાનીને 26મી જાન્યુઆરી, 2020ના રોજ ભારતના 71માં પ્રજાસત્તાક દિને, પ્રતિષ્ઠિત પ્રેસિડન્ટ પોલીસ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો. પ્રેસિડન્ટ પોલીસ મેડલ પ્રજાસત્તાક દિન અને સ્વતંત્રતા દિવસ પર શૌર્ય અને વિશિષ્ટ સેવાઓ માટે ભારતના કાયદા અમલીકરણ અધિકારીઓને દર વર્ષે આપવામાં આવતી ભેટ છે. કયોમર્ઝ…
