આપણા ભગવાનમાં વિશ્ર્વાસ રાખો તે તમને ક્યારેય નિષ્ફળ નહીં કરશે

આપણા ભગવાનમાં વિશ્ર્વાસ રાખો તે તમને ક્યારેય નિષ્ફળ નહીં કરશે

ઘણા લોકો તેમના ક્ષીણ થઈ રહેલા અસ્તિત્વને સમજવાના પ્રયાસમાં નિરાશા તરફ જઈ રહ્યા છે. કોઈ પ્રિય વ્યક્તિની તબિયત, લગ્નજીવનમાં ઉદાસી વિક્ષેપ, નોકરીની અચાનક ખોટ, ઘરમાં તણાવ, બાળકોની મુશ્કેલી, ખરાબ થતા વ્યક્તિગત સંબંધો અને હવે વિશ્ર્વ યુદ્ધની સંભાવના, એ ગંભીર વાસ્તવિકતાઓ છે જેનો આપણે સામનો કરીએ છીએ. છેલ્લાં કેટલાંક વર્ષો પરેશાન કરનારા રહ્યાં છે. આપણે સંપૂર્ણ…