ખોરદાદ સાલ મુબારક!
ખોરદાદ સાલનો તહેવાર આપણા ધાર્મિક રિવાયતો અને ધાર્મિક ગ્રંથોમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે આ દિવસે (રોજ ખોરદાદ, માહ ફરવર્દીન) આપણા ધર્મ અને આપણા ઇતિહાસને લગતી નીચેની મહત્વપૂર્ણ ઘટનાઓ બની હતી: 1. પ્રોફેટ અશો જરથુષ્ટ્રનો જન્મ થયો હતો. 2. દાદર અહુરા મઝદાએ વિશ્ર્વનું પ્રથમ યુગલ બનાવ્યું, જેમનું નામ મશ્ય અને મશ્યાન છે….
