લોર્ડ કરણ બીલીમોરિયા બ્રિટીશ ઉદ્યોગ મહાસંઘના પ્રથમ ભારતીય પ્રમુખ તરીકે પદ સંભાળશે

લોર્ડ કરણ બીલીમોરિયા બ્રિટીશ ઉદ્યોગ મહાસંઘના પ્રથમ ભારતીય પ્રમુખ તરીકે પદ સંભાળશે

બ્રિટિશ ઉદ્યોગ સંઘના (સીબીઆઈ) ના પ્રમુખપદ સંભાળનાર લોર્ડ કરણ બિલિમોરિયા એ પ્રથમ ભારતીય બનશે તે જાણીને વિશ્ર્વવ્યાપી સમુદાય માટે ખરેખર ગૌરવની ક્ષણ હતી. ધ વોઈસ ઓફ બ્રિટીશ ઈન્ડસ્ટ્રી જે ઉદ્યોગમાં 1,90,000 સભ્યો છે જે 7 મિલિયન લોકોને રોજગારી આપે છે. પ્રખ્યાત કોબ્રા બીયરની સ્થાપના કરનાર અને બર્મિંગહામ યુનિવર્સિટીના ચાન્સેલર રહી ચૂકેલા ક્રોસબેંચ પીઅર લોર્ડ કરણ…