માસીના હોસ્પિટલને ‘ઇટી’નો બિઝનેસ લીડર ઓફ ધ યર એવોર્ડ મળ્યો
માસીના હોસ્પિટલના સ્વપ્નદ્રષ્ટા સીઈઓ – ડો. વિસ્પી જોખીના નેતૃત્વ હેઠળ 17 ફેબ્રુઆરી, 2021ના રોજ મુંબઇની તાજ લેન્ડસ એન્ડ હોટલમાં યોજાયેલા એક કાર્યક્રમમાં પ્રતિષ્ઠિત ‘ઇકોનોમિક ટાઇમ્સ’ બિઝનેસ લીડર ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. ખૂબ જ સફળ પરિણામો સાથે, ચાલુ કોવિડ રોગચાળા દરમિયાન, 2000થી વધુ કોવિડ-19ના દર્દીઓની સારવાર માટે, માસીના હોસ્પિટલને મલ્ટિ-સ્પેશિયાલિટી ટેરટીયારી કેર હોસ્પિટલ…
