આપણા ખુશમીજાજ, દિગ્ગજ ક્રિકેટર મેહલી ઈરાની ને ભાવભીની શ્રદ્ધાંજલિ
મુંબઇ અનેક પાવર-પેક્ડ અને પ્રતિભાશાળી ક્રિકેટરોનું નિર્માણ કરે છે. તેઓ તેમની રમત દ્વારા જે જાદુ ઉત્પન્ન કરે છે તેનાથી તેઓ હંમેશા આદર અને વિશ્ર્વભરમાં પ્રચંડ ચાહકો મેળવે છે. ભારતના ભૂતપૂર્વ પાસાના ક્રિકેટર મેહલી ઈરાની, મુંબઈ ક્રિકેટના હોલ ઓફ ફેમના આવા જ એક પ્રિય અને આદરણીય વ્યક્તિત્વ ધરાવતા હતા. સદા હસતાં અને ખુશખુશાલ ‘મેહલી અંકલ’ (ક્રિકેટ…
