Your Moonsign Janam Rashi This Week –
25th April – 01st May, 2020
મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. સુર્યની દિનદશા ચાલુ હોવાથી સરકારી કામ કરતા નહીં. રોજના કામમાં તમારી સાથે કામ કરનારા લોકો તમને સાથ નહીં આપે. વડીલવર્ગની તબિયત અચાનક બગડી જશે. તમે પણ પ્રેશરની તકલીફથી પરેશાન થશો. ડોકટરની સલાહ અવશ્ય લેજો. કોઈપણ સહી સિકકાના કામ કરતા નહીં. અંગત માણસો…
