Your Moonsign Janam Rashi This Week –
20th March – 26th March, 2021
મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા ચાલશે તમારે કામકાજને વધારવા માટે ભાગદોડ કરવાથી સફલતા મળશે. મોજશોખ ઓછા થવાની જગ્યાએ વધી જશે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. શુક્રની કૃપાથી કામકાજમાં જશની સાથે ધનલાભ મલવાના ચાન્સ છે. ઓપોજીટ સેકસ સાથે સારા સારી રાખવા માંગતા હો…
