Your Moonsign Janam Rashi This Week –
12 June – 18 June, 2021
મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી મનને શાંતિ મળે તેવા કામ કરવામાં સફળ થશો. નવા કામની જગ્યાએ ચાલુ કામ પર ધ્યાન આપવાથી ફાયદામાં રહેશો. 25મી જૂન સુધી અંગત વ્યક્તિ સાથે સારા સારી રહેશે. ઘરવાળા માટે જે પણ ડીસીઝન લેશો તમારી સાથે તેઓનો ફાયદો કરાવી…
