Your Moonsign Janam Rashi This Week –
18 June – 24 June 2022
મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. આવતા સાત દિવસમાં તમારા અગત્યના કામ પુરા કરી લેજો. અંગત વ્યક્તિ, મિત્ર કે સગાઓને કોઈ પણ જાતનું પ્રોમીશ આપતા નહીં. ઉતરતી ચંદ્રની દિનદશા મનને મજબૂત કરશે. ઘરમાં જોઈતી ચીજ વસ્તુ લેવામાં કસર કરતા નહીં. બીજાની ભલાઈનું કામ કરી તેની દુવા મેળવી લેજો….
