Your Moonsign Janam Rashi This Week –
30th September, 2017 – 6th October, 2017
મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. શનિની દિનદશા ચાલુ હોવાથી તમે ચારે બાજુથી હેરાન થતા રહેશો. ઘરની અગત્યની વ્યક્તિ તમારી સાથે નાની બાબતમાં ઝગડા કરશે. તમારા વાંક કે ગુના વગર તમે ખોટી બાબતમાં ફસાઈ જશો. જયાં કામ કરતા હશો ત્યાંના લોકોનો સાથ નહીં મળે. શનિ તમારી તબિયત બગાડી…
