જમશેદી નવરોઝ એક નવી જાગૃતિ
નવ નો અર્થ નવો અને રોઝ નો અર્થ દિવસ છે, ત્યાંથી આપણને જમશેદી નવરોઝ શબ્દ મળે છે. તે સમપ્રકાશીય દિવસ હતો, જયારે દિવસ અને રાત સમાન હોય છે. દિવસની અને રાતની લંબાઈ લગભગ સરખી હોય છે. આ દિવસ વસંતઋતુની શરૂઆત પણ કરે છે જ્યારે પ્રકૃતિ પોતાને પુનજીવીત કરે છે. તેથી, પર્સિયનોએ તેનું નામ નવરોઝ રાખ્યું….
