એનસીએમના સભ્ય કેરસી દાબુ સમુદાયના મહત્વપૂર્ણ મુદ્દાઓની ચર્ચા કરે છે

એનસીએમના સભ્ય કેરસી દાબુ સમુદાયના મહત્વપૂર્ણ મુદ્દાઓની ચર્ચા કરે છે

સમુદાય માટે મુખ્ય ચિંતાના મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે 21મી ફેબ્રુઆરી, 2022ના રોજ, સમુદાયના આદરણીય સભ્યો ભારતમાં પારસી/ઈરાની જરથોસ્તી સમુદાયનું પ્રતિનિધિત્વ કરતા નેશનલ કમિશન ફોર માઈનોરિટીઝ (એનસીએમ) ના સભ્યો કેરસી કૈખુશરૂ દાબુને મળ્યા. પ્રતિષ્ઠિત સામુદાયિક હસ્તીઓમાં એડવોકેટ બરજોર આંટીયા, એડવોકેટ નેવિલ દાબુ, દિનશા તંબોલી – ચેરમેન – ડબલ્યુઝેડઓ ટ્રસ્ટ, એરવદ ડો. રામિયાર પરવેઝ કરંજિયા –…