નવી ર્જીણોદ્ધાર થયેલી ભાભા બંગલીનું ઉદઘાટન ઉદાર દાતા નોશીર ગોટલા એમ કહે છે: ‘પારસી – તારૂં બીજું નામ સખાવત છે!’
18મી ઓકટોબર, 2020ની સવારે, મુંબઇની ડુંગરવાડી નવી જીણોદ્ધાર થયેલી ભાભા બંગલીનું ઉદઘાટક કરવામાં આવ્યું હતું ઉદાટનમાં હાજર વર્તમાન અને ભૂતપૂર્વ બી.પી.પી. ટ્રસ્ટીઓ, કેરસી રાંદેરિયા, વિરાફ મહેતા, ખોજેસ્તે મીસ્ત્રી, અરનવાઝ મીસ્ત્રી, દિનશા તંબોલી અને અનાહિતા દેસાઈ અને અન્ય સહિતના સમાજના કેટલાક આદરણીય વ્યક્તિત્વ હાજર હતા, આદરણીય નોશીર ગોટલા, જેમણે એકલા હાથે બંને ભાભા બંગલીના નવીનીકરણ માટે…
