પારસીઓનો કૂતરાઓ પ્રત્યેનો પ્રેમ અને તેમનું ધાર્મિક મહત્વ

પારસીઓનો કૂતરાઓ પ્રત્યેનો પ્રેમ અને તેમનું ધાર્મિક મહત્વ

ખોરાક, પીણું, રમૂજ અને જીવનની બધી સારી વસ્તુઓ પ્રત્યેના અમારા પ્રેમ ઉપરાંત, પારસી સમુદાયને કૂતરાઓ પ્રત્યે વિશેષ પ્રેમ છે – જે માણસના શ્રેષ્ઠ મિત્ર તરીકે ઓળખાય છે. મોટાભાગના પારસીઓ તેમના પાલતુ કૂતરાને તેમના પ્રિય કુટુંબના સભ્ય તરીકે દેખાડે છે. ઘણા લોકો રખડતા કૂતરાઓને ક્યારેક ક્યારેક અથવા તો દરરોજ ખવડાવતા હોય છે. અમે શ્ર્વાનનેે આ જીવનમાં…