બાલદિનની શરૂઆત કેવી રીતે થઈ?

બાલદિનની શરૂઆત કેવી રીતે થઈ?

14મી નવેમ્બરે ચાચા નેહરૂનો જન્મદિન છે. આ દિવસ બાળદિવસના રૂપમાં ઉજવાય છે. પણ બાળદિવસ માત્ર ભારતમાં જ નહી જુદા-જુદા તારીખોમાં ઉજવાય છે. જાણો કેવી રીતે થઈ શરૂઆત. ભારતમાં આ દિવસ સ્વતંત્ર ભારતના પ્રથમ પ્રધાનમંત્રી જવાહર લાલ નેહરૂના જન્મદિવસના અવસર પર ઉજવાય છે. કહેવાય છે કે પંડિત નેહરૂ બાળકોથી ખૂબ પ્રેમ કરતા હતા આથી બાલ દિવસ…

એરવદ/ઓસ્તા તથા બહેદીન પાસબાનો માટે રેસીડેન્સીયલ વર્કશોપ  ધી એમ.એફ. કામા અથોરનાન ઈન્સ્ટીટયુટ એકસ સ્ટુડન્ટ ફાઉન્ડેશન તરફથી

એરવદ/ઓસ્તા તથા બહેદીન પાસબાનો માટે રેસીડેન્સીયલ વર્કશોપ ધી એમ.એફ. કામા અથોરનાન ઈન્સ્ટીટયુટ એકસ સ્ટુડન્ટ ફાઉન્ડેશન તરફથી

તા. 14મી નવેમ્બરથી 17મી નવેમ્બર 2018 દરમ્યાન બાઈ ડોશીબાઈ કોટવાલ પારસી બોયઝ ઓરફનેજ, લુનસીકુઈ ખાતે નવસારીમાં વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભણતર અને ધાર્મિક ક્રિયા કામોની તાલીમ અને તેમનું મહત્વ તેમજ મીનીંગ માટે સમજણ અને તેમનું મહત્વ તેમજ મીનીંગ માટે સમજણ આપવામાં આવશે. તમેજ જાણકારી માટે સવાલ-જવાબ જાહેર ભાષણ કરનાર વકતા (ગેસ્ટ સ્પીકર) દ્વારા…

હસો મારી સાથે

હસો મારી સાથે

કૌન બનેગા કરોડપતિમાં મને 5 કરોડનો સવાલ પૂછવામાં આવ્યો. દુનિયામાં સૌથી ખતરનાક સ્ત્રી કઈ? મેં 5 કરોડ જવા દીધા, પણ એ સ્ત્રીનું નામ ના આપ્યું તે ના જ આપ્યું! તેલ લેવા ગયા 5 કરોડ રૂપિયા સાંજે પાછું ઘરે પણ જવાનું હતું ને? *** મારો પાપનો ઘડો એટલા માટે નથી ભરાતો કે, ઘડામાં નીચે કાણું કરવાનું…

થોડો સમય કુટુંબ માટે…

થોડો સમય કુટુંબ માટે…

એક પિતા એ તેના પુત્રને કહ્યું મારી અંતિમ વિધિમાં તને ત્રણ કલાક લાગશે અને મારું શ્રાધ્ધ કરવામાં પાંચ કલાક. તો હું એમ કહું છુ કે આ બંને વિધિમાંથી તને મુક્ત કરૂં છું. મારી બોડીનું દાન દઈ દેજે અને શ્રાધ્ધ ના કરતો પણ આ 8 કલાકનો તારો સમય બચાવું છું તે તું મને જીવતા આપી દે…

વજીરે સંભળાવી કહાની!

વજીરે સંભળાવી કહાની!

આવા મામલા વચ્ચે વજીર ઘણો જ ગમગીન રહેતો હતો અને એક દિવસે જ્યારે તે પોતાના મહેલમાં પોતાની બેટીઓ સાથે વાતચીત કરતો બેટો હતો તે વેળાએ એક બેટીએ બાપને કહ્યું કે વ્હાલા પેદર હું તમારી પાસેથી મહેરબાની તરીકે એક ચીજ માંગી લઉ છું તે મને બક્ષવી. બાપે જવાબ દીધો કે જો તે તારૂં માગવું વાજબી અને…

આપણે કેમ ઉજવીએ છીએ દિવાળી?

આપણે કેમ ઉજવીએ છીએ દિવાળી?

દિવાળીની સાથે જોડાયેલ થોડાક રોચક તથ્ય છે જે ઇતિહાસના પાના પર પોતાનું સ્થાન મેળવી ચુક્યા છે. આ તહેવારનું પોતાનું ઐતિહાસિક મહત્વ પણ છે જેના કારણે આ તહેવાર કોઇ એક ખાસ સમુહનો ન હોઈને આખા રાષ્ટ્રનો તહેવાર બની ગયો છે. ત્રેતા યુગમાં ભગવાન રામ જ્યારે રાવણને હરાવીને પાછા અયોધ્યા ફર્યા હતાં ત્યારે શ્રી રામના આગમન પર…

હેલોવિન-ભૂતાવળ તરીકે ઉજવાતો તહેવાર

હેલોવિન-ભૂતાવળ તરીકે ઉજવાતો તહેવાર

હેલોવીન તહેવાર આ યુરોપિયન દેશોમાં 31મી ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. હિન્દુ ધર્મમાં જેમ પિતૃપક્ષ હોય છે તેજ રીતે  યુરોપિયનો પોતાના પિતૃઓ માટે હેલોવીનની ઉજવણી કરવાની પદ્ધતિ છે. વધુ ધાર્મિક વલણ ન આપતા ભૂતાવળ તરીકે આ ઉત્સવને આનંદ ઉત્સવ તરીકે મનાવવામાં આવે છે. આ તહેવારની શરૂઆત આયરલેન્ડ અને સ્કોટલેન્ડમાં થઈ હતી. આ તહેવાર સલ્ટિક જાતિના લોકો…

ઐતિહાસિક ફિલ્મોના રાજા સોહરાબ મોદી

ઐતિહાસિક ફિલ્મોના રાજા સોહરાબ મોદી

સોહરાબ મોદીના 2જી નવેમ્બરે આવતા જન્મદીનને દિવસે તેમને યાદ કરતા… સોહરાબ મોદીનો જન્મ 2જી નવેમ્બર 1897ના દિવસે મુંબઈમાં થયો હતો. શાળાનો અભ્યાસ પૂરો કર્યા પછી તેઓ તેમના ભાઈ કેકી મોદી સાથે ગ્વાલિયરમાં ફીલ્મ પ્રદર્શક તરીકે રહ્યા હતા. 16 વર્ષની વયે તેઓ ગ્વાલિયરના ટાઉન હોલમાં ફીલ્મો પ્રોજેક્ટ કરતા હતા. 26 વર્ષની વયે તેમણે આર્ય સુબોધ થિએટ્રીકલ…

ગ્લોબલ વર્કિંગ ગ્રુપ, સિનિયર સિટીઝન્સ મોબેદસના કલ્યાણ માટે સૂચિત યોજના

ગ્લોબલ વર્કિંગ ગ્રુપ, સિનિયર સિટીઝન્સ મોબેદસના કલ્યાણ માટે સૂચિત યોજના

ગ્લોબલ વર્કિંગ ગ્રુપ તેમની વાર્ષિક મિટીંગમાં મોબેદસને નાણાકીય ટેકો આપવાનું નકકી કર્યુ છે. જેઓ આપણા કોમની આધ્યાત્મિક જરૂરિયાતોને વળગી રહ્યા છે, કમનસીબે તેમની વૃધ્ધાવસ્થામાં આર્થિક પડકારોના સંજોગોમાં પણ અસ્તિત્વ જાળવી રાખેલ છે. ધી ઝોરોસ્ટ્રીયન ચેરીટી ફંડઝ ઓફ હોંગકોંગ, કેન્ટોન એન્ડ મકાઉ એ પહેલ કરી અને સફળતાપૂર્વત વિદેશ આધારિક કોર્પોરેટને આ દરખાસ્ત માટેની નાણાકીય સહાય માટે…

પહેલી નજરનો પ્રેમ!

પહેલી નજરનો પ્રેમ!

ઈન્સ્પેકટર એ મારો પીછો કરે છે. સાહેબ…એ.. તમે કોણ છો? કયાંથી આવો છો તમે ગભરાયેલા કેમ છો? કોણ તમારો પીછો કરે છે? હું ખુરસી પર બેસુ સાહેબ? બેસો.. લો પાણી પીઓ હવે માંડીને વાત કરો કે શું થયું છે? મારૂં નામ જીયાં, હું મહિનો થયો, નહિ.. મહિનો થવામાં થોડાજ દિવસ બાકી છે. માત્ર ચાર દિવસ….

હસો મારી સાથે

હસો મારી સાથે

મી ટું ઈફેકટ બાપા: અમારા જમાનામાં કેવી ફીલ્મો આવતી ને આજે સાવ? દિકરો: બેહો હવે છાનામાના બધા તમારા જમાનાવાળાજ પકડાય છે. *** આજે સોસાયટીમાં કામવાળીઓ વાતું કરતી હતી, આ મી ટું શુ છે? ત્યાં તો સોસાયટીના સજ્જનોના રૂવાડા ઉભા થઇ ગયા. *** કામ કઢાવવાનું હોય તો સ્વીટું કામ નીકળી ગયા પછી, મી ટું આતો ખોટું…