આપણું શરીરશાસ્ર

આપણું શરીરશાસ્ર

મજબૂત ફેફસા: આપણા ફેફસાં દરરોજ 20 લાખ લિટર હવાને ફિલ્ટર કરે છે. આપણને એનો અંદેશો પણ નથી આવતો. જો ફેફસાંને ખેંચવામાં આવે, તો તે ટેનિસ કોર્ટના એક હિસ્સાને આવરી લેશે. આવી કોઇ ફેક્ટરી નથી: આપણું શરીર દર સેક્ધડે 25 કરોડ નવા સેલ બનાવે છે. વળી દરરોજ 200 અબજથી વધુ રક્ત કોશિકાઓ ઉત્પન્ન થાય છે. દર…

જીવનમાં સાદગી હોવી પણ જરૂરી છે!!

જીવનમાં સાદગી હોવી પણ જરૂરી છે!!

એ ખૂબ જ પૈસાદાર કુટુંબ હતું, કુટુંબમાં દાદા-દાદી તેનો એકનો એક દિકરો અને દિકરાની ઘરે પણ એક દીકરો તેમજ દીકરાની વહુ એમ કુલ મળીને પાંચ જણા રહેતા હતા. પાંચ જણા હોવા છતાં વિશાળ બંગલો હતો, ઘરમાં પૈસાની કોઈપણ ખામી હતી નહીં, એટલે બંગલામાં નોકરચાકર પણ રાખ્યા હતા, કોઈપણ જાતની તકલીફ ન પડે એવી સાહેબી હતી….

2020માં કોવિડ-19 ઓફિસો: જ્યારે તમે કામ પર પાછા ફરો ત્યારે શું અપેક્ષા રાખવી

2020માં કોવિડ-19 ઓફિસો: જ્યારે તમે કામ પર પાછા ફરો ત્યારે શું અપેક્ષા રાખવી

જ્યારે આપણામાંના ઘણા લોકો વર્ક ફ્રોમ હોમ શાસનનો સામનો કરી રહ્યાં છે, આશ્ર્ચર્ય છે કે એમ્પ્લોયરો આપણે ઘરે કેવી રીતે કામ કરી રહ્યા છીએ અથવા આપણે પાછા ઓફિસમાં ફરશું તો તેઓ શું તૈયારીઓ કરશે? જ્યારે આપણે કોવિડ-19 વિશે દરરોજ વધુ શીખી રહ્યા છીએ, ત્યારે આપણે જાણીએ છીએ કે તે ફ્લૂ અને સામાન્ય શરદી જેવા વાયરસ…

ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ: કોવિડ રાહત અને પુનર્વસન પ્રોગ્રામ પર અપડેટ

ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ: કોવિડ રાહત અને પુનર્વસન પ્રોગ્રામ પર અપડેટ

અમારું છેલ્લું અપડેટ 10 મે, 2020 ના રોજ કોવિડ -19 રોગચાળોને કારણે આર્થિક રીતે અસરગ્રસ્ત ગરીબ જરથોસ્તીઓને ટેકો આપવા માટે ડબ્લ્યુઝેડઓ ટ્રસ્ટ દ્વારા હાથ ધરવામાં આવેલા પ્રયત્નોથી માહિતગાર કરવા દાતાઓ, શુભેચ્છકો અને સમુદાયના સભ્યો સાથે શેર કરવામાં આવ્યું હતું. અમારૂં પ્રારંભિક ધ્યાન મુખ્યત્વે ગુજરાતનાં શહેરો, નગરો અને ગામડાઓમાં જરથોસ્તી  પરિવારોને અનાજ પ્રદાન કરવા પર હતું,…

દિન્યાર પટેલ દ્વારા દાદાભાઇ નવરોજીના  જીવનચરિત્રનું વિમોચન કરાયું

દિન્યાર પટેલ દ્વારા દાદાભાઇ નવરોજીના જીવનચરિત્રનું વિમોચન કરાયું

મે 2020ની શરૂઆતમાં, દિન્યાર પટેલે દાદાભાઇ નવરોજીનું જીવનચરિત્ર નવરોજી: ભારતીય રાષ્ટ્રવાદના પાયોનિયર’ શીર્ષક હેઠળ પ્રકાશિત કરવામાં આવ્યું હતું. (હાર્પર કોલિન્સ દ્વારા ભારતમાં અને યુનાઇટેડ સ્ટેટ્સ અને યુકેમાં હાર્વર્ડ યુનિવર્સિટી પ્રેસ દ્વારા). મહાત્મા ગાંધીએ દાદાભાઇ નવરોજીને ‘રાષ્ટ્રના પિતા’ તરીકે ઓળખાવ્યા, જે બિરૂદ આજે ગાંધીજી માટે જ અનામત છે. દિન્યાર પટેલે ભારતના આધુનિક રાજકીય ઇતિહાસમાં આ વ્યકિતના…

અફશીન મરાશી લેખિત ‘એકઝાઈલ એન્ડ ધ નેશન:  ધ પારસી કમ્યુનીટી ઓફ ઈન્ડિયા  એન્ડ ધ મેકીંગ ઓફ મોર્ડન ઈરાન’ પ્રકાશિત થયું!

અફશીન મરાશી લેખિત ‘એકઝાઈલ એન્ડ ધ નેશન: ધ પારસી કમ્યુનીટી ઓફ ઈન્ડિયા એન્ડ ધ મેકીંગ ઓફ મોર્ડન ઈરાન’ પ્રકાશિત થયું!

ઓકલાહોમા યુનિવર્સિટી (યુએસએ) માં મોર્ડન ઇરાની હિસ્ટ્રીના ફરઝનેહ ફેમિલી પ્રોફેસર અફશીન મરાશી, જ્યાં તેઓ સેન્ટર ફોર ઇરાની સ્ટડીઝના ડિરેકટર તરીકે પણ ફરજ બજાવે છે, તેમનું તાજેતરનું પુસ્તક, ‘એકઝાઈલ એન્ડ ધ નેશન: ધ પારસી કમ્યુનીટી ઓફ ઈન્ડિયા એન્ડ ધ મેકીંગ ઓફ મોર્ડન ઈરાન’ જે 8મી જૂન, 2020 ના રોજ યુનિવર્સિટી ઓફ ટેક્સાસ પ્રેસ દ્વારા પ્રકાશિત કરવામાં…

SII Invests $100 Mn In Developing Corona Vaccine At Oxford University

SII Invests $100 Mn In Developing Corona Vaccine At Oxford University

Serum Institute of India Pvt Ltd (SII) – the world’s largest vaccine manufacturer by number of doses produced and sold globally – has been at the forefront of spearheading efforts to produce a vaccine to fight the dreaded novel coronavirus. SII will be investing $100 million on a potential COVID-19 vaccine being developed at Oxford University,…

Nazneen Bhatia Presents ‘Roshni’

Nazneen Bhatia Presents ‘Roshni’

Mumbai-based Nazneen filmmaker, Nazneen Bhatia, has recently written, directed and produced a documentary feature film titled ‘Roshni’, which is currently streaming globally on Amazon Prime.  The documentary revolves around a woman named Roshni who lives in the land of the gods, known as Dev Bhoomi, and wishes to travel to the land of illusions, Mumbai…

Chomp & Cheers Presents Chef Delzad

Chomp & Cheers Presents Chef Delzad

[otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Delzad K Avari is a Le Cordon Bleu, London Alumni. His love for cooking was evident from a very young age. Having completed the Grand Diploma in cuisine and patisserie from the London campus, post his Hotel Management degree from Mumbai’s Sophia Polytechnic. His expertise has been honed with rich and varied experiences…