એક બુઝર્ગ આદમી તથા તેના બે કુતરાની વાર્તા
મારા દીકરાની બાયડી તેના કમનસીબે ગુજરી ગઈ છે અને તે મુસાફરી કરતો ફરે છે. કેટલાય વર્ષો ગુજરી ગયા પણ તેને માટે મેં હજુ સુધી કશું સાંભળ્યું નથી કે તે જીવે છે કે મરી ગયો છે તેથી તેનો કાંઈપણ પત્તો મેળવવા સારૂં હું આ મુસાફરી કરવા નીકળ્યો છું. અને મારી ગેરહાજરીમાં મારી સ્ત્રીને કોઈને સોપી જવાને…
