નવસારી આતશ બહેરામની 252મી સાલગ્રેહની ઉજવણી

નવસારી આતશ બહેરામની 252મી સાલગ્રેહની ઉજવણી

2જી ઓકટોબર 2017ને દિને નવસારી આતશ બહેરામની 252મી શુભ સાલગ્રેહની ઉજવણી કરવામાં આવી હતી. સવારના જશનની ક્રિયા એરવદ ફ્રેડી પાલિયા અને બીજા દસ મોબેદો દ્વારા સવારે 9.30 કલાકે કરવામાં આવી હતી અને  લગભગ સો જેટલા જરથોસ્તીઓએ આ જશનમાં ભાગ લીધો હતો. સાંજના જશનની પવિત્ર ક્રિયા એરવદ ખુરશેદ દેસાઈ અને બીજા તેર મોબેદો દ્વારા સાંજે 7.00…

સુરત આતશ બહેરામે સાલગ્રેહની ઉજવણી કાવ્યાની ઝંડો લહેરાવી કરી

સુરત આતશ બહેરામે સાલગ્રેહની ઉજવણી કાવ્યાની ઝંડો લહેરાવી કરી

સુરતના મોદી શહેનશાહી આતશ બહેરામે 2જી ઓકટોબર, 2017ને દિને 194મી સાલગ્રેહની ઉજવણી કરી. સવારે 7.00 વાગે હાવનગેહમાં માચી પધરાવવામાં આવી હતી. તે સમયે લગભગ સો જેટલા જરથોસ્તીઓ હાજર હતા. આતશ બહેરામની આસપાસની ગલીઓમાં કાવ્યાની ઝંડાને લગભગ સવારે 7.30 કલાકે પારસી સમુદાયના લોકો દ્વારા ફેરવવામાં આવ્યો હતો. છૈયે અમે જરથોસ્તી ગીત ગાઈ ‘ઝંડા’ને આતશબહેરામની ટોચ પર…

કપ્પાવાલા આદરિયાને  161મી સાલગ્રેહની ઉજવણી કરી

કપ્પાવાલા આદરિયાને 161મી સાલગ્રેહની ઉજવણી કરી

રોજ સરોશ, માહ અર્દીબહેસ્તના દિને તારદેવના શેઠ શાપુરજી સોરાબજી કપ્પાવાલા આદરિયાને 161મી સાલગ્રેહની ઉજવણી કરી. આ પ્રસંગે હાવનગેહની માચી અને બે જશનો પંથકી સાહેબ એરવદ જમશેદજી ભેસાડિયા, અન્ય મોબેદો, ટ્રસ્ટી સાહેબો મહેરજી મકતીની હાજરીમાં કરવામાં આવ્યા હતા. સાંજનું જશન એરવદ ભેસાડિયા અન્ય મોબેદો તથા શેઠ શાપુરજી સોરાબજી કપ્પાવાલા ચેરિટી ટ્રસ્ટવતી, ટ્રસ્ટી અસ્પી ડ્રાઈવર, પરવેઝ ડ્રાઈવર,…

વાડિયાજી આતશ બહેરામે 188મી સાલગ્રેહની ઉજવણી કરી

વાડિયાજી આતશ બહેરામે 188મી સાલગ્રેહની ઉજવણી કરી

સરોશ રોજ, અર્દીબહેસ્ત મહિનો ને તા. 2જી ઓકટોબર, 2017ને દિને શેઠ હોરમસજી બોમનજી વાડિયા આતશ બહેરામે 188મી સાલગ્રેહની સવારે અને સાંજે બે જશનો કરી ઉજવણી કરી. સવારના જશનની ક્રિયા સ્ટે. ટા. 10 કલાકે એરવદ આદિલ ભેસાન્યા અને બીજા એકત્રીસ મોબેદો દ્વારા કરવામાં આવી હતી. વડા દસ્તુરજી ખુરશેદ દસ્તુર, વડા દસ્તુરજી ડો. ફિરોઝ કોટવાલ અને એરવદ…

અતિથિ દેવો ભવ:

અતિથિ દેવો ભવ:

અતિથિ દેવો ભવ: એટલે અતિથિ દેવ સમાન છે, આપણે ત્યાં આવે તો આપણે તેને દેવ સમાન ગણી તેનો સત્કાર કરી તેની આગતાસ્વાગતા કરવી, પણ કેટલાકના મતાનુસાર અતિથિ એટલે અ-તિથિ અર્થાત ગમે તે તિથિએ વારે ગમે તે સમયે આપણે ત્યાં કોઈ મહેમાન આવી ચડે તે… આજથી ઘણાં વર્ષો પહેલાં મે એક વાર્તા વાચી હતી જેના લેખકનું…

શિરીન

શિરીન

ફિરોઝ ફ્રેઝર ભર ઉંઘમાં પડવાથી તે સાંભળ્યાજ નહી હોય તેમ તેનો ઉંડો શ્ર્વાસ લેવાનો અવાજ હજી ચાલુ જ હતો. ફરી પાછું શિરીન વોર્ડને તે રિપીટ કીધો કે આંય વખત ફિરોઝ ફ્રેઝરે ઝબકીને ઉઠી પૂછી લીધું. ‘કોણ છે?’ ‘હું..હું શિરીન છું.’ તે જવાને છલાંગ મારી ઉઠી તે બારણું ઉઘાડી નાખી, પછી ગભરાટથી બોલી પડયો. ‘શિરીન શું…

Jashn-E-Mehregan Celebrations In Mumbai

Jashn-E-Mehregan Celebrations In Mumbai

Sazeman-E-Jawanan-E-Zartoshty-E-Irani, Mumbai celebrated ‘Jashn-E-Mehregān’ at the NM Petit Fasli Atash Kadeh on 2nd October, 2017. The event commenced with a jasan, followed by Hon. Administrator of the Sazeman, Darayush Zainabadi, speaking in Persian on the importance of Mehregān, followed by the gist of his address in English. Chief Guest and Trustee of Parsi Vegetarian and…

105th Celebrations Of Kolkatta’s Atash Adarian

105th Celebrations Of Kolkatta’s Atash Adarian

On the auspicious occasion of the 105th anniversary of Late Er. DB Mehta’s Zoroastrian Anjuman Atash Adarian, the Parsi community in Kolkatta gathered at the agiary for a Jasan ceremony at 10 am, performed by Er. Jimmy Taraporwalla, Er. Viraf Dastoor, Er. Darayas Karanjia and Er. Behramsha Karanjia. The devout Zarthusthis of Kolkata took the…

101st Salgreh Of Deolali Dar-E-Meher

101st Salgreh Of Deolali Dar-E-Meher

On 2nd October, 2017, the 101st Salgreh of Bai Ratanbai Jamshedji Edulji Chenoy Dar-E-Meher, Deolali was celebrated with a ‘Khushali nu Jasan’ performed by Panthaki Er. Nozer Mehenty, Dr. Er. Rooyintan Peer, Er. Rooyintan Mehenty and Er. Freddy Dastur at 5:00pm. 12-year-old, Er. Rooyintan was acknowledged for his loud and clear recitals of the Jasan…

It’s Surat To Spain For TT Champ Frenaz Chipia

It’s Surat To Spain For TT Champ Frenaz Chipia

Current Gujarat No. 1, former Silver Medalist at the Open Senior Table-Tennis Nationals and key member of the Parsee Gymkhana (Marine Lines) TT team, Frenaz Chipia is off to Belgium later this month, along with top national players – Sharath Kamal, G Sathiyan, Sanil Shetty, Mouma Das and Manika Batra, to participate in the Belgium…