ઘરમાં મુકતાદનું આગમન
સમગ્ર વિશ્ર્વના જરથોસ્તીઓ પારસી કેલેન્ડરના હિસાબે છેલ્લા દસ દિવસ ઉજવી રહ્યા છે. મુકતાદ એટલે મૃતકોને યાદ કરવાના દિવસ એમ નથી હોતું. મુકતાદ ખુશીનો પ્રસંગ છે અને આ સમયે પવિત્ર આત્માઓ અને ફ્રવશિષોનું આપણે આ દુનિયામાં અને આપણા ઘરોમાં સ્વાગત કરીએ છીએ. તેમને યાદ કરી તેમનો સત્કાર કરીએ છે. તેમણે કરેલી અદ્રશ્ય મદદ માટે તેમને આપણો…
