પારસી હેરિટેજનું રક્ષણ – પરઝોર ફાઉન્ડેશન તરફથી એમઓસીની નવસારી મુલાકાત
વર્ષોથી પરઝોર ફાઉન્ડેશન અને સમુદાયના અથાક પ્રયત્નોને ધ્યાનમાં રાખીને, સંસ્કૃતિ મંત્રાલયે નવસારીમાં પુન:સ્થાપના પહેલ તરફ નોંધપાત્ર રસ દાખવ્યો છે. આ અઠવાડિયાની શરૂઆતમાં, નવસારીએ સંગ્રહાલયો અને સાંસ્કૃતિક સ્થાનોના વિકાસ (સીઇઓ-ડીએમસીએસ), મંત્રાલયના સચિવ શ્રી રાઘવેન્દ્ર સિંઘ અને સીઇઓ, જેમણે વડી દરેમહેર, દેબુ બોયઝ હોસ્ટેલ, દાદાભાઇ નૌરોજીનું જુનું નિવાસસ્થાન, પ્રથમ દસ્તુરજી મેહેરજીરાણા પુસ્તકાલય સહિત પારસી વારસા ધરાવતા સ્થળોની…
