સંજાણ ડે ભપકાદાર રીતે ઉજવાયો!

સંજાણ ડે ભપકાદાર રીતે ઉજવાયો!

16મી નવેમ્બર, 2019ની સવારે, જ્યારે મુંબઈથી ગુજરાત એક્સપ્રેસ ટ્રેન જે સંજાણ સ્ટેશન પર ઉભી રહી હતી ત્યારે તેનો અર્થ એક હોઈ શકે કે તે હતો આપણોે ભવ્ય સંજાણ ડે! આશરે હજાર જરથોસ્તીઓ આ શુભ દિવસની ઉજવણી કરવા માટે સંજાણ સ્તંભની આજુબાજુના મેદાનમાં એકઠા થયા હતા, જે સવારે 9:30 કલાકે જશન સમારોહથી શરૂ થયો હતો, ઉદવાડા…