શેહરેવર પરબ – દૈવી શક્તિ અને ધાર્મિક શક્તિની ઉજવણી
શેહરેવર (અવેસ્તાન ક્ષત્ર વૈર્ય) એ ઝોરાસ્ટ્રિયન કેલેન્ડરનો છઠ્ઠો મહિનો છે અને અહુરા મઝદાના ‘ઇચ્છનીય પ્રભુત્વ’ નું પ્રતિનિધિત્વ કરે છે. તે ધાતુઓ અને ખનિજો પર અધ્યક્ષતા કરતા અમેશા સ્પેન્ટા છે. શેહરેવરના ગુણો અને શક્તિ છે અને શેહરેવર આ બંને ગુણોનો ઉપયોગ આ વિશ્ર્વમાં શાંતિ અને અહુરા મઝદાની ઇચ્છનીય પ્રભુત્વ લાવવા ન્યાયથી કરે છે. ‘શ્રેષ્ઠ શાસન’ માટે…
