‘સાથે રહો, એક સાથે પ્રાર્થના કરો’ની ચળવળનો દાયકો ભીખા બેહરામના કુવા ખાતે ઉજવાયો

‘સાથે રહો, એક સાથે પ્રાર્થના કરો’ની ચળવળનો દાયકો ભીખા બેહરામના કુવા ખાતે ઉજવાયો

25મી ઓકટોબર, 2019 (ખોરદાદ માહ, આવા રોજ) એ મુંબઈના ભીખા બેહરામ કુવા ખાતે, આપણા સમુદાયના બે ગતિશીલ વ્યક્તિઓ – પરઝોન ઝેન્ડ અને હોશંગ ગોટલા દ્વારા 2009માં શરૂ કરાયેલા ‘સાથે રહો, એક સાથે પ્રાર્થના કરો’ની ચળવળના દસ વર્ષ પૂરા થયાની શુભ ઉજવણીઓ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ જેમાં 75 જેટલા હમદીનોએ ભાગ લીધો હતો, જેની શરૂઆત…