ટીએસએમસી પારસી દોખમાના અતિક્રમણની તપાસ કરે છે

ટીએસએમસી પારસી દોખમાના અતિક્રમણની તપાસ કરે છે

ચેરમેન મોહમ્મદ કમરૂદ્દીનની આગેવાની હેઠળ તેલંગણા રાજ્ય લઘુમતી આયોગ (ટીએસએમસી) ના અધિકારીઓ તા. 4 ઓકટોબર, 2019ના રોજ નિઝામાબાદ જિલ્લાના કાંટેશ્ર્વર ગામમાં આવેલા જરથોસ્તી દોખમાની મુલાકાત લીધી હતી. ઓમિમ માણેકશા દેબારા, ટ્રસ્ટી, પારસી જરથોસ્તી અંજુમન સહિતના કમિશનના સભ્યો, પોલીસ અધિકારીઓ અને સમાજના ઘણાં સભ્યો સાથે સ્થળની મુલાકાત લીધી હતી. સમિતિએ શોધી કાઢયું હતું કે પારસી દખ્માની…