વિરલ દેસાઈ દ્વારા ઉદવાડા સ્ટેશનને ક્લાઈમેટ એક્શન, ઈકો-રિસ્ટોરેશન થીમ પર વિકસાવવામાં આવશે
સુરત સ્થિત ઉદ્યોગસાહસિક, વિરલ દેસાઈ જેઓ ગ્રીનમેન તરીકે જાણીતા છે. તેમણે ક્લાઈમેટ એક્શન અને ઈકોસિસ્ટમ રિસ્ટોરેશનની થીમ પર ઉદવાડા રેલ્વે સ્ટેશનનું પરિવર્તન અને પુન:વિકાસ કરવાનું મિશન હાથ ધર્યું છે. તેમણે તેમની એનજીઓ, પહાર્ટ્સ એટ વર્ક ફાઉન્ડેશનથ દ્વારા અઢી હજારથી વધુ વૃક્ષો વાવીને, પાંચસો મીટરથી વધુની લાંબી પેરાપેટ દિવાલોના નિર્માણની સાથે વૃક્ષારોપણ માટે પ્રથમ તબક્કાનું કામ…
