Volume 06 – Issue 22

  • Your Moonsign Janam Rashi This Week – 17th September – 23rd September

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ.   પહેલા ત્રણ દિવસમાં લેતી-દેતીના કામો પૂરા કરજો. ૨૦મીથી ૩૬ દિવસ માટે શનિની દિનદશા તમને પરેશાન કરવામાં કોઈ કસર બાકી નહીં રાખે. ૨૭મી ઓકટોબર સુધીમાં તમે તન, મન, ધનથી પરેશાન થઈ જશો. શનિને કારણે કોઈ કામમાં મન નહીં લાગે. નાની મોટી માંદગી આવતી રહેશે….