Your Moonsign Janam Rashi This Week –
14th January , 2017– 20th January , 2017
મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. ૩જી ફેબ્રુઆરી સુધી રાહુની દિનદશા ચાલશે નાના કામ પણ પૂરા નહીં કરી શકો. દરેક કામમાં મુશ્કેલી આવતી રહેશે. ધન મેળવવાની આશા રાખતા હશો ત્યાં નિરાશ થવાનો સમય આવશે. રાહુ માથાનો દુ:ખાવો વધારશે અને રાતની ઉંઘને ઓછી કરાવી નાખશે. તમારા વિચારો ખૂબ જ નેગેટિવ થઈ…
