Your Moonsign Janam Rashi This Week –
19th March, 2017 – 25th March, 2017
મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. શુક્રની દિનદશા ચાલુ હોવાથી તમારા મોજશોખ વધતા જશે. ખર્ચનું પ્રમાણ વધવા છતાં તમને ચિંતા નહીં થાય. જેટલું વાપરશો એટલું કમાઈ લેશો. ઓપોઝિટ સેકસનો સાથ-સહકાર મળતો રહેશે. શુક્રની કૃપાથી તમને નાની મોટી મુસાફરીનો ચાન્સ મળતો રહેશે. લગ્ન કરવા માગતા હો તો જીવનસાથી મળી જશે. ધનની…
