Your Moonsign Janam Rashi This Week –
20th May, 2017 – 26th May, 2017
મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. મનને શાંતિ આપનાર તેમજ નેગેટીવ વિચારથી દૂર રાખનાર ચંદ્રની દિનદશા ચાલુ હોવાથી તમારો સેલ્ફકોન્ફિડન્સ વધી જશે. રોજ-બરોજના કામ સારી રીતે પૂરા કરી શકશો. નાણાકીય મુશ્કેલી દૂર કરી શકશો. કામકાજ માટે ગામ-પરગામ જવાનો ચાન્સ મળશે. તમારા કામમાં સફળતા મળશે. બીજાના મદદગાર થઈ શકશો. દરરોજ 34મુ…
