વેલેન્ટાઈન ડે સ્પેશિલ
દાદા: આખો દિવસ મોબાઈલ…!! ફેસબુક …કંટાળતો નથી? શું દાટયું છે એમાં ? પૌત્ર: દાદા, એક કામ કરો, તમે તમારા જુના ફ્રેન્ડઝ શોધો દાદા: અરે એ બધાય મારી સાથે ત્રણ-ચાર ચોપડી ભણેલા! એ લોકોને વળી આ બધું …? પૌત્ર: દાદાજી, ટ્રાય તો કરો…ને 78 વરસની ઉંમરે રમણલાલનું ફેસબુકમાં ખાતું ખુલ્યું… અડધા કલાકમાં રૂમાલજી ઠાકોર, ત્રીભોવન ભટ્ટ,…
