હસો મારી સાથે
રમલો: હું 63 વર્ષનો છું અને તમે…??? નવી પડોશણ : હું પણ 60 વર્ષની છું…!! રમલો : તો પછી ચાલો ! પડોશણ : (શરમાઈને) આ ઉંમરે.. હવે.. ક્યાં…??? રમલો : ત્રીજો બુસ્ટર ડોઝ લગાવવા…! *** વાઈફે તેના હસબન્ડને મેસેજ કર્યો: ઓફિસેથી પાછા આવતા શાક લેતા આવજો અને પાડોસણે તમને હેલો કહ્યું છે. હસબન્ડ : કઈ…
