એક્સવાયઝેડ કરાચીના અરદેશીરર્સ એસિસના ફન ઈવેન્ટસ
એકસવાયઝેડના કરાચી પ્રકરણનો આંતરરાષ્ટ્રીય જૂથ અરદેશીરર્સ એસિસ, તેના નવા જૂથોમાંનો એક છે, જે લોકડાઉન દરમિયાન, જુલાઈ 2020માં, થયો હતો. આ નાના પણ ઉત્સાહી જૂથે ટૂંકા ગાળામાં કેટલીક મનોરંજક અને આશ્ચર્યજનક ઘટનાઓનું આયોજન કર્યું છે! ડિસેમ્બર 2020માં, અરદેશીરર્સ એસિસએ ક્રિસ્મસ હેમ્પરનો પ્રોજેકટ હાથ ધર્યો હતો, ક્રિસમસ હેમ્પરમાં મનપસંદ ટ્રીટની વસ્તુઓ ભેટ આપીને તેમના ગ્રેન્ડ પેરેન્ટસ અને…
