ડબલ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડસની ૨૦૧૬ની સમર કેમ્પ

ડબલ્યુઝેડઓ ટ્રસ્ટ ફંડસની નવસારી સ્થાનિક સમિતિ દ્વારા એક ખૂબ જ આકર્ષક સમર કેમ્પનું આયોજન તા. ૩જી મે થી ૮મી મે સુધી આયોજન કરવામાં આવ્યું હતું. પચાસ ઝોરાસ્ટ્રિયન બાળકો જેમની ઉમર ૭ થી ૧૪ વર્ષ સુધીની હતી જેમા ૩૦ છોકરાઓ અને ૨૦ છોSummer Camp 08કરીઓ જે અલગ અલગ જગ્યાએથી આવ્યા હતા. સમર કેમ્પ બાઈ દોસીબાઈ કોટવાલ પારસી ઓર્ફનેજ, નવસારી ખાતે યોજવામાં આવી હતી. દરરોજની પ્રવૃત્તિમાં સવારે આતશ દાદાગાહ પર પ્રાર્થના કરવામાં આવતી ત્યાર પછી બાળકોને એરોબિકસ, ડ્રોઈંગ, સ્કેચ, આર્ટ અને ક્રાફટ વગેરે શીખવવામાં આવતું. બાળકો વિવિધ રમતો પણ રમતા.
ધાર્મિક પુસ્તકો સમજવા માટે ગુજરાતી ભાષાનું જ્ઞાન કેટલું જ‚રી છે તે બાબતે પારસી ઈતિહાસકાર મર્ઝબાન ગ્યારાએ બાળકોને મૂલ્યવાન માહિતી આપી હતી તથા એકશન સાથે પારસી ગીતો પણ ગાયા હતા.
છેલ્લે ચીખલીની ગઝદર અગિયારીમાં બાળકો હમબંદગી કરવા ગયા હતા ત્યારબાદ શીતલ હોટલમાં ‘સેન્ડ ઓફ’ પાર્ટી પછી નવસારીના ઓર્ફનેજમાં બધા બાળકો પોતાના માતાપિતા સાથે ભારે હૃદય છૂટા પડયા હતા અને વિચાર્યુ હતું કે દર વરસે આવી કેમ્પ યોજાવી જોઈએ.

Similar Posts

  • |

    તંત્રીની કલમે

    વહાલા વાંચકો, આ વરસે અમે ફરીવાર વિશેષાધિકાર લઈ તમારી સામે પારસી નવું વરસ વિશેષાંક રજૂ કરી રહ્યા છે. આપણા જીવનનો એક મુખ્ય પાસાનો આનંદ છે આપણા સંબંધો.. જે આપણા સુખ અને શાંતિને સુરક્ષિત કરવા માટે સૌથી મોટો ભાગ ભજવે છે, સબંધો જે કુટુંબ અને મિત્રો સાથે છે, અહુરા મઝદા સાથે, આપણા શિક્ષકો તથા ડોકટરો સાથેના…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    06 August – 12 August 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. બુધ્ધિના દાતા બુધની દિનદશા ચાલુ હોવાથી તમે વાણીયા જેવા બની જશો. તમને જે પણ ફાયદો થતો હશે તે બાબતમાં તમારી નજર પહેલા જશે. તમારા જૂના પ્રોબ્લેમ દૂર કરવામાં કોઈ સાચો સલાહકાર મળી જશે. થોડુંગણું ઈનવેસ્ટમેન્ટ અવશ્ય કરજો. દરરોજ ‘મહેર નીઆએશ’ ભણજોે. શુકનવંતી…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    30th January – 5th February, 2021

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. તમારે પહેલા 4 દિવસ રાહુની દિનદશામાં પસાર કરવાના બાકી છે. હાલમાં કોઈને પણ કોઈબી જાતનું પ્રોમીશ આપવાની ભુલ કરતા નહીં. 3જીથી શુક્રની દિનદશા તમને આવતા 70 દિવસમાં તમારા દુ:ખને સુખમાં બદલી નાખશે. નાણાકીય બાબતમાં સારા સારી થતી જશે. તમારી અંગત વ્યક્તિ તમારાથી…

  • ઝેડટીએફઆઈ ગાલા એન્યુઅલ ફેસ્ટ 2022 યોજે છે – નવી પહેલ ધ ઝેડટીએફઆઈ હેલ્પલાઇન શરૂ કરવામાં આવી –

    ઝોરાસ્ટ્રિયન ટ્રસ્ટ ફંડસ ઓફ ઈન્ડિયા (ઝેડટીએફઆઈ) એ 12મી નવેમ્બર, 2022ના રોજ કામા બાગ ખાતે તેનો વાર્ષિક ઉત્સવ 2022 યોજ્યો હતો. સાંજની શરૂઆત બે જરથોસ્તી બાળકો – વરઝાન ભગવાગર અને ટિયાના સુખડિયાના શુભ અને હૃદયસ્પર્શી નવજોત સમારોહ સાથે થઈ હતી, જેનું ભવ્ય આયોજન ઝેડટીએફઆઈ અને સપોટર નવજોત ડોનરો રશીદ પટેલ અને રશના મિસ્ત્રી દ્વારા કરવામાં આવ્યું…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    06 October, 2018 – 12 October, 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. 27મી ઓકટોબર સુધી શનિની દિનદશા ચાલશે તેથી તમે આળસુ બની જશો. બનતા કામને બગાડી દેતા નહીં. શનિને કારણે નાણાકીય બાબતમાં મુશ્કેલીમાં આવશો. તમે જેટલું કામ કરશો એટલું વળતર નહીં મળે. તબિયત અચાનક બગડી જશે. સાંધાના દુ:ખાવાથી પરેશાન થશો. દરરોજ ભુલ્યા વગર ‘મોટી…

  • શિરીન

    સાંભળી શિરીન વોર્ડનને અજાયબી લાગી આવી, ને તેણીએ ઉલટથી પૂછી લીધું. ‘શું …શું ફિલ, તમોએ બધાને એમ નહીં જાણવા દીધું કે તમોએ મને ફોર્સ કરીને રખાવી?’ ‘અલબત્ત નહી, ને શિરીન તે દિવસે જ્યારે તું મારી ગાડી ધોતી હતી, ને બધાં મશ્કરી કરવા લાગા ત્યારે હું છેડાઈને તે લોક આગળ બોલ્યો કે મંમાને એક કમપેન્યન તરીકેનું…