જો તમારો જન્મ જૂનની ૦૪થી તારીખે થયો હોય તો

તમારી નાણાકીય સ્થિતિ અસ્થિર રહેશે. તમારી પાસે આવેલા પૈસાને વાપરવામાં જરાય ચિંતા નહીં કરો. અચાનક ધન મળતાં અને ગુમાવતાં વાર નહીં લાગે. તમારા વિચારો હમેશા પ્રગતિશીલ હશે. તમે હમેશા નવી નવી યોજનાઓ ઘડશો. તમારા માટે એન્જિનિયરિંગ કે આર્કિટેકચરની લાઈન વધુ યોગ્ય રહેશે. તમે ન ધારેલા બનાવો બનશે, તમા‚ં વ્યક્તિત્વ ખૂબ જ પ્રભાવશાળી હશે, નવી નવી વ્યક્તિઓને મળવાનું મન થશે. કોઈ પણ રાજદ્વારી કે સામાજિક સમસ્યાનો નિકાલ ખૂબ જ સરળતાથી લાવી શકશો. વિ‚ધ્ધ જાતિની વ્યક્તિથી મતભેદ થશે. તમને જ્યોતિષશાસ્ત્ર કે ગૂઢવિદ્યામાં પણ રસ રહેશે. તમે તમારા વિચારોમાં જ ખોવાયેલા રહેશો. તમને કોર્ટ કજિયા થશે. તમને ઔષધિનું જ્ઞાન લેવાનું મન થશે. સ્વભાવે જિદ્દી રહેશો. શરદી-કફથી સંભાળવું.

શુભ રંગ: લીલો, શુભ નંગ: ટરકોઈઝ

આ વર્ષોમાં કોઈ પણ યાદગાર બનાવ બની રહેશે: ૨, ૪, ૧૩, ૨૦, ૨૨, ૨૮, ૩૧, ૩૮, ૪૦, ૪૧, ૪૮, ૪૯, ૫૩, ૫૮, ૬૩, ૬૫, ૬૭, ૭૦, ૭૪, ૭૬.

Similar Posts

  • સોદાગર તથા જીનની વાર્તા

    નામદાર શાહ! આગલા જમાનામાં એક સોદાગર હતો, જે મોટી જમીન, રોકડ તથા માલમત્તા મળી મોટી મીલકત ધરાવતો હતો. તે સાથે તેને ત્યાં ઘણાક નોકરો, કારભારી અને ગુલામો રાખવામાં આવતા હતા. એક દિવસે તેને લાંબી મુસાફરીએ જવાની જરૂર પડી તેથી તે ઘોડે સ્વાર થયો અને ખોરાક તરીકે નાન તથા ખજુર એક જોલામાં ભરી પોતાની ખાંધ પર…

  • સોયા ચિલી

    જે લોકો ખાવા-પીવાનાં શોખીન હોય છે, તેઓ ટેસ્ટી ખાવાનું જોઇને કંટ્રોલ કરી શકતા નથી. તેમાં પણ ફાસ્ટફૂડ તેઓને વધુ પ્રિય હોય છે. ખાવાના શોખની સાથે તેઓએ પોતાની હેલ્થનું પણ ધ્યાન રાખવું પડે છે. ડાયેટમાં ફક્ત સલાડ અને ફિક્કો ખોરાક ખાઇને કંટાળી ગયા છો, તો ટ્રાય કરો ટેસ્ટી સોયા ચિલી. સામગ્રી: 100 ગ્રામ સોયાબીન નગેટ્સ, 1/2…

  • પપ્પાની લાડલી..

    આજે ફાધર્સ ડે હતો. સવારથી આદિલ પર ફોન ને મેસેજીસનો મારો ચાલુ હતો. વિદેશમાં રહેતા દીકરાનો ખાસ ફોન આવ્યો હતો. તેની ચાલુ પરીક્ષાએ પણ તેને આદિલ માટે સમય કાઢીને દસ મિનિટ વાત કરી હતી. આદિલ પોતે સ્કુલમાં શિક્ષક હતા તેથી તેમના વિદ્યાર્થીઓ જે તેમને પિતાતુલ્ય ગણતા તેઓના પણ બધાના ફોન આવી રહ્યા હતા. ત્યાં સુધી…

  • ભારતીય રસ્તાઓ પર 4એમએન કાર ઉતારતા તાતા મોટર્સએ ચીયર્સ કર્યુ

    19 મી નવેમ્બર, 2020 ના રોજ તાતા મોટર્સે બોલીવુડના અભિનેતા અનુપમ ખેર દ્વારા વર્ણવેલ એક ખાસ વીડિયોમાં ભારતીય રસ્તાઓ પર ચાર મિલિયન પેસેન્જર વાહનોના લક્ષ્યાંકને હાંસલ કરવાની જાહેરાત કરી અને પાછલા દાયકાઓમાં પ્રવાસ દર્શાવ્યો. આ વિડિઓ 1945માં કંપનીની સ્થાપના દરમિયાન અને પછીના કેટલાક દાયકાઓમાં તાતા મોટર્સ સામેલ થવા માટે ઘણા સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય હરીફો હોવા…

  • |

    અમે ભગવાનના ઘરમાં રહીએ છીએ…

    ગઈકાલે બપોરે હું કામ અર્થે બેંકમાં ગયો હતો તે સમયે એક વૃદ્ધ સજ્જન કંઈક શોધી રહ્યા હતા. મને લાગ્યું કે કદાચ તેમને પેનની જરૂર છે, તેથી મેં તેમને પૂછ્યું કે શું તમને પેન જોઈએ છે? તે સમયે તે સજ્જને મને કહ્યું કે હું બીમાર હોવાથી મારા હાથ-પગ ધ્રૂજી રહ્યા છે, હું જોઉં છું કે પૈસા…

  • ગાંધીજીના જીવનના કેટલાક જાણવા લાયક પ્રસંગો

    ગાંધી જયંતિ, મહાત્મા ગાંધીની જન્મ જયંતી છે. રાષ્ટ્રના પિતા મોહનદાસ કરમચંદ ગાંધી જેમને આપણે બાપુ તરીકે જાણીયે છીએ તેમને સન્માન આપવા માટે 2જી ઓકટોબરે જાહેર રજા હોય છે. ગાંધીજી અહિંસાના ઉપાસક હતા અને દેશની સ્વતંત્રતા માટે લડ્યા હતા. આજે બાપુને આપણા વચ્ચે શાંતિ અને સત્યના પ્રતીક તરીકે યાદ કરવામાં આવે છે. ગાંધીજીના જીવનમાં નાના નાના…