શરીરમાં કાર્ય કરતી જાનની શક્તિનો પ્રભાવ

આપણા અઝદ શરીરની અંદર બે જાતની ગરીમીઓના દોરો થયા કરે છે. એક ગરમી કે જે શરીરને ખરી સજીવન શક્તિ આપનારી છે તે ઈલ્મીયતમાં ‘હરારતે-ગેરેઝીયા’ કહે છે, બીજી ગરમી જે બદ જુસ્સાઓને લગતી છે તેને ‘હરારતે-ગેરેબીયા’ કહે છે. આ બન્ને ગરમીઓનાં દોરનાં સાથે મળવાથી એક વર્તુળ ઉભું થાય છે, જેમાં અંદર ઉશ્તાન-આપમાંની કુદરત ‘વને-ઝીવત-બીશ’(જીવનનું ઝાડ)નું આબે હયાત આવવાથી જાનની શક્તિ ઉભી થાય છે. ઈન્સાનનો દરેક ભોગવટો અને બલિહારી આ જાન અને તેની છ શક્તિઓથી જ છે, જેનું વર્ણન આપણાં બુલંદ પાજંદ ભણતર ‘દુવા નામ સેતાયશ્ન’માં મળે છે. ત્યાં આપણે ભણીયે છીએ કે ‘અવીજેહ દારમ ખુદી આસ્નીદેહ-કુનશ્ન પાહરીજશ્ન, પાક શશ જોરાન-ઈ જાન-કુનશ્ન, ગવશ્ના, મીનશ્ન વ વીર, વ હોશ, વ ખેરદ’ એટલે કે ‘ખુદીની જાતિ કરણીથી તથા પરહેજીથી જાન (યાને ઉશ્તાન)ની પવિત્ર છ શક્તિઓ કરણી, વાચા, મીથ્ર (વિચાર) પાયદારી, ભાન, તથા ડહાપણ ને ખાલેસ રાખુ છુ.’

ત્યારે એક ઈન્સાનને આપણે જીવતો જાગતો હાલતો ચાલતો પુર ભાન સહિત વિચાર-વચન અને કાર્યો કરતો જોઈએ છીએ, તે આ અઝદ શરીરમાં થતા બે જાતની ગરમીઓના દોરનાં વર્તુળમાં ઉશ્તાનનું જોડાણ થવે ઉભા થતા ‘જાન’ના પ્રભાવથી જ છે.

Similar Posts

  • બીપીપી કનેકટ

    જેની વાટ જોવાઈ રહી હતી એ માસિક કોલમ, ‘બીપીપી કનેકટ’ શ‚ કરતા ‘પારસી ટાઈમ્સ’ને ગર્વ થાય છે. બોમ્બે પારસી પંચાયત (બીપીપી)ની હાલ ચાલી રહેલી તથા ભવિષ્યની પ્રવૃત્તિઓ તથા નીતિઓમાં થયેલા થનારા કોઈ પરિવર્તન વિશે કોમને માહિતગાર રાખશે. ગયા મહિને, અમારા વાચકોને આપેલા વચન મુજબ, તમારી લોકપ્રિય વીકલી દરેક મહિનાના પહેલા શનિવારે ‘બીપીપી કનેકટ’ રજૂ કરશે,…

  • 2020 ના અંત સુધીમાં એસઆઈઆઈ દ્વારા કોવિડ -19 રસી

    તાજેતરના મીડિયા ક્રિયાપ્રતિક્રિયા મુજબ, વોલ્યુમ દ્વારા રસી બનાવવાની વિશ્વની સૌથી મોટી ઉત્પાદક સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (એસઆઈઆઈ) ના સીઈઓ આદર પૂનાવાલાએ શેર કર્યું છે કે વર્ષના અંત સુધીમાં કોવિડ 19 ની રસી પહોંચાડી શકશે. એસઆઈઆઈએ આયુષ્માન ભારત યોજના અંતર્ગત મુખ્ય અને અગ્રતા ક્ષેત્રમાં, સરકાર દ્વારા (ફક્ત 1000 રૂપિયામાં) રસી સપ્લાય કરવાની યોજના બનાવી છે, જે…

  • શું તમે તમારા સંબંધની કદર કરો છો?

    સંબંધ અને ઝાડના છાડવા બન્ને એક જેવા હોય છે જો તમે એને સંભાળવાનું ભૂલી જાઓ તો બન્ને સુકાઈ જાય છે. મોડી રાતના કોઈપણ જાતની કટકટ વગર મારા મનપસંદનું શાક બનાવી મારી રાહ જોતી મારી મમ્મીની કીંમત મને ત્યારે સમજમાં આવી હતી. મે કેટલું સહેલાઈથી કહી દીધું કે હું બહારથી જમીને આવ્યો છું. આજે નોકરીના લીધે…

  • જન્મ તારીખના આધારે ભવિષ્ય

    જો તમારો જન્મ જુલાઈની ૦૯મી તારીખે થયો હોય તો… તમને ધનવાન થવાની અનકે તક મળશે. તમે તમારી જાત મહેનતની પ્રગતિ કરશો. અનેક પ્રકારના જુદા જુદા અનુભવથી તમે ઘડાઈ જશો. તમે કોઈ પણ પ્રકારનો ત્રાસ સહન નહીં કરી શકો તેમ જ સ્વતંત્ર વિચારના હશો. ભવિષ્યનો વિચાર તમે વધુ કરશો. ધીરે ધીરે ગુસ્સા પર તમે કાબૂ મેળવશો….

  • |

    Your Moonsign Janam Rashi This Week – 9 July To 15 July 2016

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. ૨૩મી જુલાઈ સુધી મંગળની દિનદશા ચાલશે તેથી તમે તબિયતથી પરેશાન થશો. કોઈ પણ કામને શ‚ કરતા પહેલા તમને નેગેટીવ વિચાર ખૂબજ આવશે. તમારી સાથે સા‚ ને મીઠું બોલનાર વ્યક્તિ ઉપર વિશ્ર્વાસ રાખતા નહી. નાણાંકીય બાબતની અંદર ડોક્ટરની પાછળ ખર્ચ કરવો પડશે. મંગળને શાંત કરવા…

  • ખ્યાતિ મેળવનાર જીયો પારસી સ્કીમ

    ભારત સરકારની યોજના સપ્ટેમ્બર 2013માં સ્થપાઇ હતી, જે પારસી યુગલોને બાળકો પેદા કરવાના પ્રોત્સાહન માટે રોકડ સહાય આપે છે. જેનું પરિણામ એસિસ્ટેડ રિપ્રોડક્ટિવ ટેક્નિક્સ (એઆરટી) દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં 214બાળકો જન્મ્યા છે. આ યોજનાની સફળતાને ધ્યાનમાં રાખીને, આગામી વર્ષ માટે વધુ નાણાકીય ભંડોળ ફાળવવાનું વિચારી રહ્યું છે. કેન્દ્ર પ્રાયોજિત યોજનામાં વર્ષ 2019-2020 માટે 12 કરોડનું…