જન્મ તારીખના આધારે ભવિષ્ય

જો તમારો જન્મ જુલાઈની ૦૯મી તારીખે થયો હોય તો…

તમને ધનવાન થવાની અનકે તક મળશે. તમે તમારી જાત મહેનતની પ્રગતિ કરશો. અનેક પ્રકારના જુદા જુદા અનુભવથી તમે ઘડાઈ જશો. તમે કોઈ પણ પ્રકારનો ત્રાસ સહન નહીં કરી શકો તેમ જ સ્વતંત્ર વિચારના હશો. ભવિષ્યનો વિચાર તમે વધુ કરશો. ધીરે ધીરે ગુસ્સા પર તમે કાબૂ મેળવશો. તમે જે કાર્ય હાથમાં લેશો અને ઉત્સાહથી પૂ‚ં કરશો. તમે દૂધમાં સાકર ભળી જાય એ રીતે દરેકમાં ભળી જશો. સગાઓથી મદદ કે માન નહીં મળે. તમને સરકારી કામકાજમાં ફાયદો થશે. તમારાથી પૈસાની બચત નહીં થાય તેમ જ અંગત વ્યક્તિઓથી છેતરાઈ જશો. મોટર, વાહનથી સંભાળું. વડીલો સાથે પ્રેમ હોવા છતાં તેમની સાથે મતભેદ વધુ રહેશે. તમારા શરીરની કાળજી તમે ઓછી લેશો. ઘડપણ માટે પૈસાની બચત કરવી પડશે. તમને શેર ઈન્વેસ્ટમેન્ટથી લાભ થશે. જવાબદારીભર્યા કામો પૂરા કરશો. ગમે તેવી પરિસ્થિતિનો સામનો તમે સમજદારીથી અને હિંમતપૂર્વક કરશો. લગ્ન બાદ તમારો ભાગ્યોદય થશે. તમારી યાદશક્તિ ખૂબ જ સારી હશે. તમને નવી-નવી વસ્તુનો સંગ્રહ કરવાનો શોખ રહેશે. પરંતુ દરેક ઈચ્છા પૂર્ણ નહીં થાય. તમારા લગ્ન સમયે કોઈ પણ યાદગાર બનાવ બનશે. તમારે ચામડી-ગરમીથી થતા રોગ, સાંધાના દુખાવાથી વિશેષ સંભાળવું પડશે. શુભ રંગ: સફેદ, શુભ નંગ મોતી

આ વર્ષોમાં કોઈ પણ યાદગાર બનાવ બની રહેશે: ૯, ૧૪, ૧૮, ૨૪, ૨૭, ૩૦, ૩૨, ૩૬, ૪૨, ૪૫, ૪૮, ૫૪, ૬૦, ૬૩, ૬૬, ૭૨, ૭૬.

Similar Posts

  • દોષ આપણાં તારાઓમાં નથી!

    જરથોસ્તીઓની નજરે જ્યોતિષ વિદ્યા: પ્રચલિત જરથોસ્તીઓના ગ્રંથો સુચવે છે કે જ્યોતિષ વિદ્યા પ્રાચીન જરથોસ્તી અને તેમના પાદરી માગી દ્વારા ઉપયોગમાં લેવાતી હતી. મુખ્યત્વે ઐતિહાસિક અને કાલ્પનિક સમયને માપવાની એક પધ્ધતિ તરીકે. તેઓએ જ્યોતિષ વિદ્યાનો ઉપયોગ ઈતિહાસમાં તારીખ ઘટનાઓના સાધન તરીકે ઉપયોગ કર્યો હતો. માગીઓએ ચક્રીય ઘટનાઓની આગાહી કરવા માટે જ્યોતિષવિદ્યાનો પણ ઉપયોગ કર્યો હતો. જેમ…

  • આજની વાનગી

      ચીઝ ગાર્લિક બોલ્સ સામગ્રી: બટેટા પ00ગ્રામ, અમેરિકન મકાઈ 1બાઉલ, કોર્નફલોર-1બાઉલ, બ્રેડ ક્રમ્સ 1બાઉલ, ગાર્લિક પેસ્ટ 1 ચમચો, લીલા મરચા બારીક સમારેલા, ચીલી ફ્લેકસ, મીઠું, ચીઝ જરૂરિયાત મુજબ તેલ તળવા માટે. રીત: કોર્નફલોરનું પેસ્ટ બનાવી સાઈડ પર મુકી રાખો. સૌ પ્રથમ બટેટા બાફી તેને બરાબર મસળી લેવા. પછી તેમાં મકાઈ, ચીલી ફ્લેક્સ, મીઠું, ગાર્લિક પેસ્ટ,…

  • ઝુબિન સંજાણા અને શેરિયાર ઈરાનીએમાઉન્ટ એવરેસ્ટ પર ચઢાણ કર્યુ

    મુંબઈના પારસી સાલસેટ કોલોનીના શેરિયાર ઈરાની અને ઝુબિન સંજાણાએ 22મી એપ્રિલ, 2019ને દિને માઉન્ટ એવરેસ્ટની સખત ચઢાણની સફર પૂરી કરી હતી. તેઓએ 15મી એપ્રિલ, 2019ને દિને સુરખેથી પાખડીંગ પહોંચવા તેમના સફરની શરૂઆત કરી હતી. 22મીએ 5,364 મીટરની ઊંચાઇએ અથવા 17,598 ફીટ એએસએલ (સમુદ્ર સ્તરથી ઉપર) પર એવરેસ્ટ બેઝ કેમ્પ પહોંચ્યા હતા. 52 વરસના શેરિયાર અને…

  • પોપટને ઠાર માર્યો!

    એટલુંજ નહીં પણ જે કાંઈ બનાવ તેની હજુરમાં બનતો તે કહી આપવાનો અચરત સરખો ગુણ ધરાવતો હતો. એક પાંજરામાં નાખી તેની હજુરમાં ગયો અને પોતાની બાયડીને અરજ કરી કે તે પોપટને તેણીના ઓરડામાં રાખે અને તેની ગેરહાજરીમાં તેની સંભાળ લે. એટલી ફરમાશ કરી તે પોતાના કામ માટે જ્યાં જવું હતું ત્યાં ગયો. જ્યારે તે ઘેર…

  • |

    Your Moonsign Janam Rashi This Year –
    14 August 2021- 12 August 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. આ વરસની શરૂઆતમાં તમારા મગજને શાંત રાખી કામ કરવામાં સફળ થશો. નવા કામ શરૂ કરવા કરતા તમારા ચાલુ કામ પર ધ્યાન આપજો. આ વરસમાં નાણાકીય બાબતમાં સારા સારી રહેશે તથા મિત્રો તરફથી ફાયદો મળતો રહેશે. 13મી એપ્રિલથી 4 થી મે સુધી વડીલવર્ગની…

  • એરવદ જેહાન તુરેલની જલદી રીકવરી માટે સમુદાયની પ્રાર્થના

    24મી ઓકટોબર, 2020 ના રોજ, આપણા સમુદાયના 16 વર્ષના એરવદ જેહાન જે બોમ્બેના દાદર બોર્ડિંગ મદ્રેસાના વિદ્યાર્થી છે. સુરતના પાક ગોટી આદરીયાનમાં માચી અર્પણ કરતી વખતે તેમને એક ગંભીર અકસ્માત થયો હતો. જ્યાં તેમના પરીવારની સાત પેઢીઓ સેવા આપી ચૂકી છે. હાલમાં જેહાન દસમાં ધોરણમાં ભણે છે. આ બનાવ ત્યારે બન્યો ત્યારે એરવદ જેહાન રપીથવન…