જો તમારો જન્મ જુલાઈની ૦૨જી તારીખે થયો હોય તો…

તમારે ધનને માટે કોઈ મોટો અનુભવ મેળવવો પડશે. ધન મેળવવા જતાં કોઈ અચાનક ફેરફાર આવી જશે તેમ જ ધનનું નુકસાન પણ અચાનક થશે. તમારા નામે જમા કરેલું ધન કયારે ઉડી જશે એની કલ્પના પણ તમે નહીં કરી હોય. તમે એકસપોર્ટ-ઈમ્પોર્ટનો કે લાઈસન્સનો ધંધો કરશો તો જ આગળ વધી શકશો. એજન્સીનો ધંધો પણ અનુકૂળ રહેશે. તમને સપનાઓ ઘણાં જ આવતા હશે. કોઈ પણ બાબતનું નિર્માણ સા‚ં કરી શકશો. ગઝલ, કાવ્યનો શોખ વધુ રહેશે. તમે સારા કલાકાર થઈ શકશો. તમારા વાણીપ્રભાવને કારણે તમે બીજાને હસાવી પણ શકશો તેમ જ રડાવી પણ શકશો. નવી ચીજવસ્તુ વસાવવામાં હોશિયાર હશો. તમને પાણીની આજુબાજુ રહેવાનું મન ખૂબ જ થશે. તમને પરદેશી વસ્તુનું તેમ જ ભૂગોળનું જ્ઞાન વિશેષ હશે. તમારે પેટ, આંતરડાં, એપેન્ડિકસ વગેરેથી સંભાળવું પડશે. તમારે વજનદાર વસ્તુ ઉંચકવી નહીં. રોગથી તમારે માનસિક રીતે હેરાન થવું પડશે. તમારે મન ખૂબ જ મજબૂત રાખવું પડશે.

શુભરંગ:: દૂધિયો, શુભ નંગ: મૂનસ્ટોન મોતી

આ વર્ષોમાં કોઈ પણ યાદગાર બનાવ બની રહેશે: ૨, ૮, ૧૧, ૧૬, ૨૦, ૨૬, ૩૯, ૩૫, ૪૪, ૪૭, ૫૬, ૬૨, ૬૫.

– નુપુર

Similar Posts

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    07th December – 13th December, 2019

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. ગુરૂની દિનદશા ચાલુ હોવાથી તમારા મનમાં ચેરીટી કે કોઈને મદદ કરવાનું મન થતું હશે. મિત્રોમાં કોઈને મદદ કરી શકશો. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે. ઘરની અંગત વ્યક્તિને દરેક બાબતમાં ખુશ રાખી શકશો. જયાં જશો ત્યા માન-પાન મળશે. દરરોજ ‘સરોશ યશ્ત’ ભણજો. શુકનવંતી…

  • |

    Your Moonsign Janam Rashi This Year –
    14 August 2021- 12 August 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. આ વરસની શરૂઆતમાં તમારા મગજને શાંત રાખી કામ કરવામાં સફળ થશો. નવા કામ શરૂ કરવા કરતા તમારા ચાલુ કામ પર ધ્યાન આપજો. આ વરસમાં નાણાકીય બાબતમાં સારા સારી રહેશે તથા મિત્રો તરફથી ફાયદો મળતો રહેશે. 13મી એપ્રિલથી 4 થી મે સુધી વડીલવર્ગની…

  • એપ્રિલ ફુલ

    કાર સર્વિસમાં આપી હોવાથી થોડા સમય પહેલા મારે એક રિક્ષામાં બેસવાનું થયું. વાતોડિયા રીક્ષા ચાલકે રીઅર-વ્યુ મિરરમાં જોઈને મારી સાથે સંવાદ શરૂ કર્યો, કોવીડના કેસીસ પાછા વધી રહ્યા છે, નહીં? માસ્કની પાછળ ઢંકાયેલા મારા મોઢામાંથી બહુ જ ઠંડો પ્રતિસાદ નીકળ્યો, હા. મેં કરેલી ઉપેક્ષા અને ઈનડિફરન્સની પરવા કર્યા વગર તેણે પોતાની વાત આગળ વધારી, ‘મારી…

  • |

    Your Moonsign Janam Rashi This Week – 25 June To 1 July

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી ARIES | મેષ: અ.લ.ઈ. તમને આજથી મંગળની દિનદશા શ‚ થયેલી છે. તેથી તમારા ગુસ્સા ઉપર કાબુ નહી રહે નાની વાતમાં મગજનો ક્ધટ્રોલ ગુમાવી દેશો. તેના કારણે તબિયત બગડી જશે. હાલતા ચાલતા પડવાના બનાવ બનશે. તમા‚ં ધ્યાન એક જગ્યાએ નહી રહે તેનાથી વધુ પરેશાન થશો. ઘરવાળાની સાથે મતભેદની સાથે…

  • આદિલ સુમારીવાલાએ વેટિકન ખાતે સ્પોર્ટ ફોર ઓલમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું

    પોપ ફ્રાન્સીસના કોલને પ્રતિસાદ આપતા, સૌ માટે રમત, દરેક વ્યક્તિ માટે સુસંગત, સુલભ અને અનુરૂપ શીર્ષકવાળી આંતરરાષ્ટ્રીય સમિટ, 29-30 સપ્ટેમ્બર, 2022 દરમિયાન વેટિકન ખાતે ન્યૂ સિનોડ હોલમાં યોજાઈ હતી, જ્યાં રમતપ્રેમીઓ અને મુખ્ય રમતો અને આંતર-સરકારી સંસ્થાઓ અને સંસ્થાઓના પ્રતિનિધિઓ રમતગમતની સામાજિક જવાબદારી અને કેવી રીતે રમતગમતમાં ભાગ લેવાથી માનવ, શૈક્ષણિક અને આધ્યાત્મિક વિકાસને પ્રોત્સાહન…

  • |

    નવરોઝ મુબારક!

    આપણે 2020ના નવરોઝ સપ્તાહને આવકારીએ છીએ, આપણેે પારસીઓ હજુ પણ ચોક્કસપણે ભારતના સૌથી રંગીન અને સૌથી ઝડપી તરીકે રેટ કરીએ છીએ. ઘટતો સમુદાય; આપણો સાંસ્કૃતિક વારસો, વંશીયતા, ગતિશીલતા – આ બધું જ ઝડપથી નિકટવર્તી જોખમમાં છે, આપણી સંખ્યા ધીમે ધીમે ઓછી થઈ રહી છે. તે દિવસોમાં જ્યારે નવરોઝની ઉજવણી કરવામાં આવતી હતી, ત્યારે ઈરાનીઓ એકરૂપ…