જન્મ તારીખના આધારે ભવિષ્યવાણી

જો તમારો જન્મ ઓકટોબરની ૨૯મી તારીખે થયો હોય તો…

તમે તમારી તર્કશક્તિ અને બુધ્ધિપૂર્વકની ઘડેલી યોજનાને અમલમાં મૂકવાથી પૈસો મેળવી શકશો. તમારી ભલમનસાઈનો લાભ બીજા ઉઠાવશે. પ્રવાસમાં તકલીફ થશે. પરદેશગમન એટલે કે ફોરેન ટ્રાવેલ થશે. એમાંથી ખૂબ સારો લાભ થશે. જે કાર્ય તમે હાથમાં લેશો એને પૂરી નિષ્ઠાથી પૂર્ણ કરશો. બીજાના દુ:ખે દુ:ખી અને બીજાના સુથે સુખી એવો તમારો લાગણીવાળો સ્વભાવ છે. વિચારો સ્વતંત્ર ધરાવશો. મહત્વના નિર્ણયો વખતે ઉદાસ કે ગમગીન થઈ જતાં હશો અથવા તમારી ધારણા પ્રમાણે કાર્ય ન થતાં કે ફળ ન મળતાં તુરંત ગુસ્સો કે તિરસ્કાર આવી જતો હશે. એના પર કાબૂ રાખવાની જ‚ર પડશે. તમે પ્રેમ, લાગણી વગેરે તત્વોને ખૂબ સારી રીતે સમજશો, જેથી પ્રેમપ્રકરણની અસર તમારા જીવનમાં જ‚ર જણાશે. સાહિત્ય, કવિતા, ગઝતલ, સંગીત, પાણી-એકસપોર્ટ-ઈમ્પોર્ટ વગેરેથી ધનલાભ થાય. કપડાં તેમ જ મોજશોખના વ્યાપારથી પણ લાભ થાય. શારીરિક બાબતમાં આંખ, નાક, કાન, છાતીના રોગોથી તેમ જ શરદીથી સંભાળવું.

શુભરંગ: લીલો, આસમાની, શુભનંગ: મોતી, મૂનસ્ટોન

આ વર્ષોમાં કોઈ પણ યાદગાર બનાવ બની રહેશે: ૨, ૭, ૧૧, ૧૬, ૨૦, ૨૫, ૨૯, ૩૪, ૪૩, ૪૭, ૫૨, ૫૬, ૬૧, ૬૫, ૭૦, ૭૯.

– નુપુર

Similar Posts

  • હસો મારી સાથે

    આવું પણ થાય ક્યારેક ક્યારેક.. કોલેજનો પહેલો દિવસ.. ફર્સ્ટયરના ઘણા છોકરા છોકરીઓ ગેટ પાસે જમા હતા..!! એમાં હું એકદમ દેખાવડો, રૂઆબદાર, ગેટ માંથી આવતાં એણે મને  જોયો, ખૂબ ગમી ગયો..એને એકદમ બેધડકપણે એ સીધી જ સામી આવી ગઈ.. બોલી: હાય, હું.., ફર્સ્ટયર હું બોલ્યો: ‘ના, હું તો મારા છોકરાના એડમિશન માટે આવ્યો છું. સંતુરસાબુ શું…

  • વાપીઝે બે ભાઈઓની નવજોત કરાવી

    10 મી જાન્યુઆરી, 2021માં, કામા બાગ (નાના ઓટલા) ખાતે વાપીઝ દ્વારા બે ભાઈઓ અસ્પંદિયાર અને ઔરીય નવરોઝ અટાઈની નવજોત કરવામાં આવી. યોજાયેલા કાર્યક્રમમાં પચીસ શુભેચ્છકો સાથે વાપીઝના સીઈઓ અનાહિતા દેસાઈ અને ટ્રસ્ટીઝ, ડોનર સુનુ હોશંગ બુહારીવાલા ઝેડસીબીએલના અધ્યક્ષ – હોમાય દારૂવાલ, અરનવાઝ મિસ્ત્રી અને બીપીપી ટ્રસ્ટી કેરસી રાંદેરિયાએ ભાગ લીધો હતો. ગત ડિસેમ્બરમાં 2 પારસી…

  • 30ની ઉંમરમાં પણ ફિટ બનાવી રાખશે આ કેટલીક સ્વસ્થ આદતો:

    કોઇકે સાચુ જ કહ્યું છે કે સારી આદતો જ બહેતર અને સ્વસ્થ જીવનની ચાવી છે. એવામાં જ્યારે વાત ઉંમરનાં 30માં તબક્કાની આવે છે, તો આ વાત બિલ્કુલ સચોટ બેસે છે, કારણ કે આ ઉંમરમાં આપણું મેટાબોલિઝ્મ પણ નબળું થવા લાગે છે, તો બીજી બાજુ અડધાથી વધુ બિમારીઓ આ જ સમયગાળામાં ઘેરવા લાગે છે, કારણ કે…

  • ચાલ જીવી લઈએ!

    થોડા સમય પહેલાની વાત છે મને જ્યારે પણ નિરાશા જેવું ફીલ થાય એટલે હું ઉદવાડા ઈરાનશાહ દર્શન કરવા નીકળી પડું. મને ત્યાં જઈ ઘણી રાહત મળે. ઈરાનશાહના દર્શન કરી મન ભરાય જાય. પાછુચં મુંબઈ આવવા ટ્રેનની રાહ જોતો હતો. બાજુમાં જ એક બાવાજી બેઠેલા હતા. કપડાં વ્યવસ્થિત હતા સફેદ રંગનો શર્ટ નીચે સફેદ પાટલુન માથા…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    24 February, 2018 – 02 March , 2018

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી . ARIES | મેષ: અ.લ.ઈ. 13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી જો તમને નવા કામ કરવાના ચાન્સ મળે તો મુકતા નહીં. ગામ પરમગામ જવાની ઈચ્છા વધી જશે. નાણાકીય બાબતમાં ફસાયેલા હશો તો તેમાંથી બહાર નીળવાનો રસ્તો શોધી લેશો. ધણી-ધણીયાણીમાં લાગણી પ્રેમ વધી જશે. કોઈને સલાહ આપી…

  • કાળા ટાપુના જવાન પાદશાહની વાર્તા

    તે જવાન બોલ્યો કે “મારે તમને પેહેલેથી વાકેફ કરવા જોઈએ કે મારો પિતા જેનું નામ મેહમુદ હતું. તે આ મુલકનો પાદશાહ હતો. એ મુલકનું નામ કાળા ટાપુઓનું રાજ્ય કહેવાય છે. આ મુલકની પડોસમાં ચાર નાના પર્વતો જે હતા તે પાછળથી બેટો થઈ ગયા. તે ઉપરથી એ નામ આપ્યું છે; અને જે જગ્યા ઉપર પેલી તરફ…