હસો મારી સાથે

જંગલમાં એક સિંહ અને આખલા એ વાતોનો ડાયરો જમાવ્યો…

વાતો કરતાં કરતાં રાત પડી ગઈ, સિંહ ઉભો થઈ ગયો ‘ચાલ હવે હું ઘરે જાઉં છું.’

આખલો કહે ‘અરે બેસ ને યાર, મહેફિલ ખુબ સરસ જામી છે.’

સિંહ કહે ‘તારે ઠીક છે તારા ઘરે ગાય છે, મારા ઘરે તો સિંહણ છે….છોતરા કાઢી નાખે.’

***

લાલુભાઈ હજામની દુકાને ભનુભા દાઢી કરાવવા ગયા…

હજામને કીધું: લાલ્યા… ગાલમાં ઘણા ખાડા છે, ત્યાં વાળ રહી જાય છે, બરાબર દાઢી બનાવજે.

લાલ્યો: અરે બાપુ કાઈ ચિંતા કરોમાં, આ લ્યો લાકડાની ગોટી, જે બાજુ દાઢી કરૂ એ બાજુ ભરાવી રાખજો.

ભનુભાએ લાકડાની ગોટી બેઉ ગાલમા ફેરવીને લાલ્યાએ મસ્ત દાઢી બનાવી દીધી. બાપુ ગાલના ખાડા સાફ થઇ ગ્યા. બાપુ ખુશ થઇ ગયા ને કીધુ ઈ તો બધુ બરાબર પણ ગોટી ગળી ગયો હોત તો?

લાલ્યો હસતા હસતાં કહ્યું, એમાં શું, સવારે આવી ને પાછી આપી જવાની, ઘણા પાછી આપી ગ્યા છે.

આ સાંભળી….બાપુ ચાર દિ’ થી કોગળા કરી કરી ને થાકી ગ્યા છે..

Similar Posts

  • Godrej Baug Celebrates Independence Day

    Godrej baug celebrated India’s 70th Independence Day on 15th August at Godrej Baug’s Eco Park ground. Vice President of the Godrej Baug Residents Welfare Association (GBRWA), Neville Daroga, hoisted and unfurled the Indian tricolour, while President, Farhad Hozdar addressed the gathering on the works of our freedom fighters. Similar sentiments were echoed by resident Maneck…

  • The 101 Names Of Pak Dadar Ahura Mazda – Part VII

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”]Daisy P. Navdar is a teacher by profession and a firm believer in the efficacy of our Manthravani. She is focused on ensuring that the deep significance of our prayers is realized by our youth. She credits her learnings and insights, shared in her articles, to all Zoroastrian priests and scholars whose efforts…

  • હસો મારી સાથે

    બંટીએ તેના મિત્રને કહ્યું દોસ્ત, આ સ્ત્રીઓ હમેશા ભગવાનને એવી પ્રાર્થના શા માટે કરતી હશે કે મારી આવરદા મારા પતિને આપીદો? મિત્ર બોલ્યો: તેમની પતિ તરફની નિષ્ઠા બંટીએ કહ્યું: નિષ્ઠા શું રાખ ને ધૂળ? તે તો ઈચ્છતી હોય છે કે તેમની વધતી આવરદા પતિને વળગે અને પોતે હમેશા જુવાનને જુવાન રહે. *** એક પાપાજીએ ઈલેકટ્રોનિકની…

  • The Zen Series: Own Who You Are!

    [otw_shortcode_info_box border_style=”bordered” background_color=”#e8e8e8″] Parsi Times presents our readers ‘The Zen Series’ by PT Columnist, Kashmira Shaw Raj – a professional Taichi and Qigong practitioner and teacher, as also a sought-after clinical psychologist and healer. These Zen stories will resonate with you and help you connect within, at a deeper, inner level to encourage and empower…

  • BJBSL’s All-Parsis Rink Football Tourney

    The Bai Jerbai Baug Sports League (BJBSL) organised All-Parsis Rink Football from 12th November to 2nd December, 2018, at the Bai Jerbai Baug Grounds, witnessing good participation with a total of 43 teams across the Ladies, Under-14, Under-19 and Men’s category. Through the previous three weeks building up to the finals, the grounds witnessed gripping matches…