જરથુસ્ત્ર: માનવજાતના મસીહા

Dasturji Dr. Manekji Naserwanji Dhalla
Dasturji Dr. Manekji Naserwanji Dhalla

અહુરા મઝદાએ મહાન જરથુસ્ત્રને સમગ્ર માનવજાની ઉપર મુકયા. તેઓએ ચમકીલા-ગૌરવશાળી તિશ્ટ્રયની જેમ જ જીવનના પથ પર દીવાદાંડી સમાન કાર્ય કર્યુ. તેઓએ હમેશા સત્ય સચ્ચાઈ અને ભલાઈનો જ રાહ લીધો.

જરથુસ્ત્રે ધ્રુવના તારા સમાન માનવની શોધ છે. તેઓ માનવીના જીવનના પ્રકાશ સમાન છે. તેઓ સતત પ્રભાવ પાથરીને ઉજાસને વધારે છે. તેઓ આનંદ-શાંતિ-આશા અને જીવનનો શાશ્ર્વત બોધ આપે છે. એ એક પથ્થર છે જેના થકી જીવનનૈયા મનુષ્ય પાર કરે છે. તેઓ સચ્ચાઈને પ્રેરે છે જેમાં ઘાતકીપણાનો પડછાયો પાછળ રહી જાય છે. અર્પૂણ જગતમાં તેઓ એક આદર્શ સંપૂર્ણત્વ છે. તેઓ સર્જનની પરિપૂર્ણતા અને દ્રષ્ટાંત છે. જીવનની શ‚આત અને અંત છે. તેઓ માનવજાતના સર્વોચ્ચ અને આદર્શ છે.

જરથુસ્ત્રને જેઓ જુએ છે તેઓ અહુરા મઝદાને જુએ છે. તેઓને ઓળખે છે તે જ તેમને પિછાણે છે. તેમને સમજવા એટલે તમોને સમજવા તેમને અનુસરવા એટલે તમોને અનુસરવા તમોને ચાહવા એટલે તેમને ચાહવા.

જરથુસ્ત્રના બોધને હું મારા જીવનમાં ઉતારીશ. હું તેમને સમર્પિત રહીશ. હું તેમને મારા જીવન માટે દ્રષ્ટાંત‚પ માનીશ મારા મનમાં તેમની છાપ અંકિત રહેશે કે જરથુસ્ત્ર મારા માટે માર્ગદર્શક છે. શક્તિ આપે છે અને મારી ઈચ્છાને વાળે છે, કોઈ ડર વગર હિંમતથી તેમને અનુસરીશ. હું તેમને જ અનુસરીશ મારા જીવનના દરેક તબકકે હું તેમને માનીશ.

હું તેમના પગલાને અનુસરીશ. હું તેમના માટે જીવીશ, હું મારા કાયમી સાથીદાર તરીકે જરથુસ્ત્રને મારા પયગમ્બર, મારા મિત્ર મારા માર્ગદર્શક, મારા વાલી, મારી આશા, મારી જિંદગી, મારો પ્રકાશ, અહુરા મઝદા.

Similar Posts

  • સુરત પારસી પંચાયત તરફથી નોટીસ

    સુરત પારસી પંચાયત બોર્ડના પ્રમુખ અને ટ્રસ્ટીઓ ભારતમાં રહેતા પારસી/ઈરાની પારસી માતા-પિતાને જણાવવા માંગે છે કે જેમને બે કરતાં વધુ બાળકો છે, તેઓને બાળ સંભાળ ભથ્થું રૂ. 5,000/- દર મહિને, બાળક દીઠ, ત્રીજા બાળકથી, એપ્રિલ 2023 થી, બાળક 25 વર્ષની ઉંમર પૂર્ણ કરે ત્યાં સુધી, પ્રદાન કરવામાં આવશે. આ પારસી યુગલોને વધુ બાળકો પેદા કરવા…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    04th June – 10th July, 2020

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. મંગળની દિનદશા ચાલુ હોવાથી તમારા મગજનો પારો ખુબ ગરમ રહેશે. ધનનો ખર્ચ ખૂબ વધી જશે. ભાઈ બહેન સાથે નાની વાતમાં મતભેદ પડશે. કોઈ સાથે વધારે વાતચીત કરતા નહીં. ઘરમાં કોઈ પણ જાતનું રીપેરીંગ કામ કરતા નહીં. ઈલેકટ્રીકના કામ કરતા હો તો સંભાળજો….

  • જીંદગીને ચાહું છું હું!

    સદાય આનંદમાં રહેવાની, હંમેશા સ્મિતનાં ફૂલડાં વેરતા રહેવાની કળા જેને આવડી જાય છે તેની પાસે દુ:ખ, શોક, હતાશા જેવી લાગણીઓ કદી પણ ફરકતી નથી. એક ચિંતક કહે છે, ‘દુ:ખને ધિક્કારવાની જરૂર નથી, આનંદને આવકારવાની જરૂર છે.’ વાત સાચી છે. હૈયામાં આનંદના ધોધ ઊછળતા હશે, પ્રસન્નતાના તરંગો ઊઠતા હશે તો શોકને દૂર કરવાના કોઈ પ્રયાસોની તમને…

  • કાચી કેરીનું ખાટુ અથાણું

    સામગ્રી: 1 કિલો કાચી કેરી, 370 ગ્રામ ટાટાનું મીઠું, 75 ગ્રામ હળદર, 220 ગ્રામ વરીયાળી, 100 ગ્રામ મેથી, 60 ગ્રામ સુંઠ, 30 ગ્રામ મરી, 220 ગ્રામ રાઈની દાળ, 10 ગ્રામ હીંગ, 800 ગ્રામ સરસરીયાનું તેલ. રીત: કેરીને ધોઈ કોરી કરી તેના નાના એક સરખા કકડા કરવા તેને એક તપેલામાં નાખી ઉપરનો બધો મસાલો નાખવો બરાબર…

  • માસીના હોસ્પિટલને ‘ઇટી’નો બિઝનેસ લીડર ઓફ ધ યર એવોર્ડ મળ્યો

    માસીના હોસ્પિટલના સ્વપ્નદ્રષ્ટા સીઈઓ – ડો. વિસ્પી જોખીના નેતૃત્વ હેઠળ 17 ફેબ્રુઆરી, 2021ના રોજ મુંબઇની તાજ લેન્ડસ એન્ડ હોટલમાં યોજાયેલા એક કાર્યક્રમમાં પ્રતિષ્ઠિત ‘ઇકોનોમિક ટાઇમ્સ’ બિઝનેસ લીડર ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. ખૂબ જ સફળ પરિણામો સાથે, ચાલુ કોવિડ રોગચાળા દરમિયાન, 2000થી વધુ કોવિડ-19ના દર્દીઓની સારવાર માટે, માસીના હોસ્પિટલને મલ્ટિ-સ્પેશિયાલિટી ટેરટીયારી કેર હોસ્પિટલ…

  • |

    નાટકમાંથી ચેટક

    પતેતીનો દિવસ હતો. મેરવાનજીની પેઢી બંધ હતી. મેરવાનજી ઘેર જ હતા. છતાં એ દિવસે મેરવાનજીને જંપના વારો ન હતો. વાત એમ હતી કે તે દિવસે સવારથી ઉપરાઉપરી ટેલિફોન આવ્યા જ કરતા હતા. ચાનો ઘૂંટડો ભર્યો ન ભર્યો ત્યાં કોઈનો ટેલિફોન આવ્યોજ હોય! નાહવા માટે બેસવાની તૈયારી કરે  કે ટેલિફોનની ઘંટડી વાગીજ હોય! છાપું વાંચવાનું શરૂ…