ગામડિયા કોલોનીએ ઉજવેલું દએ મહિનાનું જશન

ગામડિયા કોલોની રિક્રિએશન સેન્ટરે જૂન 10, 2017ને જમિયાદ રોજને દિને દએ મહિનાના જશનની ઉજવણી કરી હતી. જશનની પવિત્ર ક્રિયા એરવદ વિરાફ ભેસાનિયા અને એરવદ પાશાન અંકલેસરિયાદ્વારા કરવામાં આવી હતી. જશનની ક્રિયા પછી દસ્તુરજી અને ત્યા હાજર રહેલા લોકોએ હમબંદગી કરી ત્યારબાદ ચાશ્ની પીરસવામાં આવી હતી. કમિટી મેમ્બરોએ જશનમાં આવેલા લોકોનો આભાર માન્યો હતો.

ગામડિયા કોલોની વેલફેર એસોસીએશનએ તેમનું વાર્ષિક જશન 11મી જૂન 2017ને દિને શેઠના અગિયારના હોલમાં કર્યુ. પ્રાર્થના પછી મનોરંજનનો કાર્યક્રમ રજૂ થયો હતો જેની વ્યવસ્થા બિનાયફર મહેતાએ કરી હતી અને આ કાર્યક્રમમાં 150 જેટલા લોકોએ ભાગ લીધો હતો.

Similar Posts

  • શિશુઓ અને આપણી શ્રદ્ધા

    હાલનાં સમયમાં, યુવા યુગલો માટે પેરેંટિંગ એ એક મોટો પડકાર બની ગયો છે. કહેવત છે એક બાળકને આખુ ગામ ઉછેરે છે, તે લાંબા સમયથી આપણે ભૂલી ગયા છીએ કારણ કે આપણે બધા પરમાણુ અસ્તિત્વમાં જીવીએ છીએ. તે દિવસોમાં જ્યારે મોટા પરિવારો સાથે મળીને રહેતા હતા તે પહેલાના સમયની વાત છે. આપણી પ્રાયવસી આપણને વધુ ગમતી…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    8 October – 14 October 2022

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 27મી ઓકટોબર સુધી શનિની દિનદશા ચાલશે. તમે જે પણ ધારશો તેના કરતા ઉલટું થઈ જશે. શનિની દિનદશામાં તમે નાણાંકીય નુકસાનીમાં આવી જશો. કોઈની ઉપર વિશ્ર્વાસ મુકતા નહીં. હાલમાં તમે થોડા આળસું બની જશો. તમારૂં વધુ ખરાબ ન થાય તે માટે હાલમાં દરરોજ…

  • હસો મારી સાથે

    બકો: ડોક્ટર સાહેબ, તમે એકવાર કીધું ને તે દિ’થી આપણે છાંટોપાણી સાવ બંધ કરી દીધાં છે, બસ કોઈ આગ્રહ કરે ત્યારે જ પીઉં છું…. ડોક્ટર: વેરી ગુડ. આ તમારી સાથેના ભાઈ કોણ છે? બકો: આગ્રહ કરવા હાટું માણસ રાયખો છે. *** એક સસલું પોતાના જીવન કાળમાં ખૂબ દોડે છે, કુદે છે મસ્તી કરે છે છતાં…

  • હું છું તમારૂં વહાલુ પારસી ટાઈમ્સ

    હું પારસી ટાઈમ્સ, મારી 10મી સાલગ્રેહમાં મારા વાંચકોનું ભાવભીનું વેલકમ! 30મી એપ્રિલ 2011માં હું અસ્ત્વિમાં આવેલું. મારા જન્મદાતા હતા કેરસી રાંદેરિયા. મારા સ્વાગત માટે પારસી ટાઈમ્સમાં કામ કરતા લોકો તૈયાર હતા. એ વખતે મારો લોગો એટલે કે માસ્ટર હેડ બનાવવમાં સરોશ દારૂવાલાએ ભરપુર રસ દેખાડેલો મને હજુ પણ યાદ છે તેવણ મારા માસ્ટર હેડ પણ…

  • અહુરમજદ તેની કુદરત અને માણસ

    આપણું એક દુઆનું ભણતર જે અર્દા ફરોશની આફ્રીનને નામે જાણીતું છે, અને જે મુકતાદનાં તહેવારોમાં સેકડો બલકે હજારો જરથોસ્તી કુટુંબોમાં ભણાય છે. તેના શરૂઆતનાં ભાગમાં અને આપણી બીજી આફ્રીનોમાં, દાદાર અહુરમજદ સાથે, તેની કુદરત સાથે, તેના અમેશાસપંદો સાથે, અશો ફરોહરો સાથે, ઘણાક પૃથ્ક વિચારો સાથે અને વખત અને જગ્યાના ભાગો સાથે મીનોઈ હમાજોર કરવામાં આવે…