હસો મારી સાથે

કીડી રીક્ષામાં બેઠી અને એક પગ બહાર રાખ્યો…

રીક્ષાવાળો: બેન પગ અંદર રાખો…

કીડી: ના….રસ્તામાં હાથી મળે તો લાત મારવાની છે…

નાલાયક કાલે આંખ મારતો હતો.

***

પિતા દીકરીના પ્રેમીને કહે: હું નથી ચાહતો કે મારી દીકરી આખી જિંદગી એક ગધેડા સાથે વિતાવે.

પ્રેમી: એટલા માટે જ તો હું એને અહીંથી લઈ જવા માગું છું.

Similar Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *