દોલી દોટીવાલાને શ્રધ્ધાંજલિ

ઓ મારી વહાલી માયાળુ દોલત,

તારા વગર સુનુ થઈ ગયુ મારૂં જગત.

આપણે જ્યાં જતા હતા ત્યાં સાથેને સાથે,

હવે કોણ આવશે મારી સંગાથે.

તું તો ગઈ છોડી મારો સાથ,

હવે કોણ પકડશે મારો હાથ.

તારૂં હસતું મુખડું ગોરૂ તન,

તારી તસ્વીર જોઈને કરૂં છું હું વંદન.

ગરોથમાન બહેસ્તમાં તને ખુબ શાંતિ મળે

એજ ખુદાને દુવા કરૂં છું, પળેપળે

તું તો હતી મારા ઘરની રાણી,

હવે થઈ ગઈ સ્વર્ગલોકની મહારાણી.

તું હમેશા તારા બોમીની પાસબાની કરજે,

અને ભવેભવ તું તારા બોમીનેજ ચાહજે.

આપણી જોડી તો હતી ખુબ જ ન્યારી,

નાટકોમાં બધાને લાગે પ્યારી પ્યાર.

 

Similar Posts

  • બીપીપી અનલોક 1

    મુંબઈ હવે મહિનાઓથી અનલોકની સ્થિતિમાં હોવાથી અને રોજિંદા જીવનમાં સામાન્ય રીતે રોગચાળાથી બચાવવાની ફરજિયાત કલમો હોવા છતાં, સમુદાયના સભ્યો અવિરત રીતે બી.પી.પી. ટ્રસ્ટીઓ સાથે બેઠક માટે અસંખ્ય મુદ્દાઓને ઉકેલવાની રાહ જોઈ રહ્યા છે, જે મહિનાઓ સુધી રોકી રાખવામાં આવી હતી, જ્યારે શહેર લોકડાઉન હેઠળ હતું. જોકે, બીપીપી બોર્ડ દ્વારા કોઈ શારીરિક બેઠક થઈ નથી, અનલોક…

  • From The Editor’s Desk

    ‘Fraud’ian Slip! As Indians, we are painstakingly used to the word, ‘Fraud’. Heck, not only are we used to it, but are subconsciously getting trained to even calibrate our reactions with increasing leeway – for example, it’s not a ‘decent enough’ fraud to make us raise our eyebrows if it hasn’t run into thousands of…

  • ઉતરાયણ(મકરસંક્રાતિ)! પતંગોનો મહોત્સવ!

    બીજા ધર્મોની જેમ હિન્દુ ધર્મમાં પણ દરેક શુભ કાર્ય મુહૂર્ત જોઈને કરવામાં આવે છે. ખાસ કરીને લગ્નના મામલે લોકો આ વાતનુ વિશેષ ધ્યાન રાખે છે. વર્ષમાં કેટલોક સમય એવો આવે છે જ્યારે લગ્નના કાર્યો પર રોક લાગી જાય છે. જેવુ કે જ્યારે ભગવાન વિષ્ણુ પોતાની યોગ નિદ્રામાં જતા રહે છે ત્યારે ચતુર્માસ લાગવાને કારણે શુભ…

  • Caption This – 10th July

    Calling all our readers to caption this picture! Winning Caption and Winner’s Name Will Be Published Next Week. Send in your captions at editor@parsi-times.com by 14th July 2021. [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] Disclaimer: Some of our ‘Caption This’ Contest photos are taken from freely available, public online resources and are published in a light and humorous…