ગુલકંદ

ઉનાળામાં ગરમીના દિવસોમાં ગુલકંદનું સેવન ઘણું ઉપકારક નીવડે છે. ગુલકંદ કેવી રીતે બનાવશો? ગુલાબની પાંખડીઓ એક પાત્રમાં પાથરી દો. તેના ઉપર સાકર-એલચી-કેસર પાથરી દો. આમ સાત-આઠ થર કરીને એ પાત્રને પૂરો એક માસ સુધી તડકામાં મૂકી રાખો. પાત્રમાં બરાબર એક માસ પછી ગુલકંદ તૈયાર થઈ ગયું હશે. 1 માસને બદલે આ મુદત આવશ્યતાનુસાર ઓછી પણ રાખી શકાય. નિયમીત ગુલકંદ લેવાથી શરીરનો વર્ણ ઉઘડે છે, પાચનની તકલીફ રહેવા પામતી નથી. પુરૂષોમાં વીર્યવૃધ્ધિનં કાર્ય ગુલકંદ કરે છે. લોહીવિકારમાં ઉત્તમ ઔષધ છે, ગુલકંદ. નેત્રરોગ-ત્વચારોગ વગેરેમાં પણ ગુલકંદ ઘણું ઉપયોગી છે.

Similar Posts

  • ઉદવાડા સ્ટેશન ખાતે દુ:ખદ અકસ્માત

    વડા દસ્તુરજી ખુરશેદ દસ્તુર અને દિનશા તંબોલીએ કરેલી મધ્યસ્થી 15મી સપ્ટેમ્બર 2017ને દિને ઉદવાડા મ્યુઝિયમના કેરટેકર અસ્પી સિપોય ઉદવાડા સ્ટેશનથી ફિરોઝપુર જનતામાં ચઢતી વખતે પગ સ્લીપ થતા ટ્રેનની નીચે ટ્રેક પર સરકી જતા દુ:ખદ અકસ્માત થયો હતો. તેમના પગને સખત ઈજા થઈ હતી. તેમને વલસાડની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પરંતુ પગને સખત ઈજા…

  • બાળપણમાં પાછા જઈએ…

    બાળપણમાં ખુલ્લી અગાસી પર સુતા હતા, પણ ફોટો પાડવાનો યાદ નહોતો આવ્યો. ન તો પાણીપુરીનો ફોટો લીધો કે ન તો બરફનો ગોલા ચૂસવાનું રેકોર્ડિંગ કર્યું. વગર એસી વાળી ટ્રેનમાં શાક ને થેપલા, સાથે પાણીની માટલી, એના પણ ક્યાં ફોટા લીધા, પણ હા એક એક પળ બરાબર યાદ છે કારણકે કદાચ, એ સમયે તસવીરો દિલમાં છપાતી…

  • Tech Know With Tantra – Ada – Your Health Guide

    One of the finest health apps that enable self-diagnostics for minor ailments, ‘Ada’ literary requires you to just express ‘what is wrong with you’! It will asks you simple personalized questions for further diagnosis, and delivers instant diagnosis for your ailment. Ada is completely confidential about your name and data. It also provides you the…

  • ‘A Costly Consent’ Indeed!

    [otw_shortcode_info_box border_style=”bordered” css_class=”boxed”] The community has paid an unfair price for the unnecessary political shenanigans related to the BPP Elections, for the seat of two Trustees, which were to be held earlier this month. Apart from a colossal waste of time, effort and finances on legal proceedings, the postponement of the elections to the 23rd…