હસો મારી સાથે

બેટી બચાઓ, બેટી ભણાઓ, અને સરખુ  એક્ટિવા હાંકતા પણ શીખવાડો… માંડ માંડ બચ્યો.. બાકી આજે ઉડાડી જ દેત.

***

અમુક લોકો નાળિયેર કાને રાખીને એટલી વાર ચેક કરે, કે નાળિયેર પણ અંદરથી બોલે ભાઈ લઇ લે હું જ છું!

***

પતિ ઉતરેલી કઢી જેવું મોઢુ લઈ ને ઘેર આવ્યો.

બૈરીએ પુછ્યું શું થયું?

પતિ: આજ કારખાનામા શોટ સર્કીટ થવાથી બધા મજુરો મરી ગયા.

પત્નિ: તમે?

પતિ: હુ બહાર માવો ખાવા ગયો તો તેથી બચી ગયો.

પત્નિ: સારુ થયું..

પતિ: પણ કારખાનાના માલીકે દરેક મજુરને 10-10 લાખ આપવાનુ નક્કી કર્યુ છે.

પત્નિ : તમને વર્ષોથી કહુ છું માવા બંધ કરો પણ મારુ સાંભળે કોણ ?

Similar Posts

  • જ્ઞાન, શાણપણ અને શુદ્ધતા માટે આવાંને આહવાન કરવું

    આવાં શબ્દ આપ અથવા આપો શબ્દ પરથી આવ્યો છે – દૈવી કોસ્મિક ફોર્સ જે સમગ્ર બ્રહ્માંડને શુદ્ધ કરે છે અને ટકાવી રાખે છે. અવેસ્તામાં, આ દિવ્યતાને અર્દવિસુરા અનાહિતા – શુદ્ધ અને નિષ્કલંક કહેવામાં આવે છે. આવાંને અંજલિ: આવાં નિયાશ અને આવાં યશ્તની નિયમિત પ્રાર્થના કરવાથી ભક્તને માત્ર શાણપણ જ નહીં, પરંતુ હકારાત્મક અભિગમ સાથે જીવનના…

  • |

    Your Moonsign Janam Rashi This Week –
    09 March, 2019 – 15 March, 2019

    મરહુમ મહારાજ શ્રી સ્વયંજ્યોતિના સહકાર્યકર્તા જયેશ એમ. ગોસ્વામી .+ ARIES | મેષ: અ.લ.ઈ. 13મી એપ્રિલ સુધી શુક્રની દિનદશા ચાલશે તેથી હાલમાં જે પણ કામ કરશો તેમાં સફળ થશો. ગુમાવેલી વસ્તુ કે પ્રેમ પાછો મેળવી શકશો. મનગમતી વ્યક્તિ મળશે. જ્યાં પણ કામ કરતા હશો ત્યાંના લોકોનો સાથ મળવાથી કોન્ફિડન્સ વધી જશે. નાણાકીય બાબતમાં સારા સારી રહેશે….

  • Beating The Pandemic Blues

    [otw_shortcode_info_box border_style=”bordered” background_color=”#e8e8e8″] Dr. Danesh D. Chinoy is a leading Health and Wellness Coach, Sports Physiotherapist and Psychologist. He is dedicated to helping all to heal holistically and remain fighting fit for life. Providing eye-opening and ground-breaking insights into Wellness, Dr. Chinoy’s two-decades’ rich expertise has won him innumerable awards, nationally and globally. His mission…

  • તેહમુરસ પાદશાહ

    દેબબંદ તેહમુરસની ત્રીસ વરસની પાદશાહી હતી. અવસ્તામાં ‘તખ્મઉ‚પ’ અને પહેલવીમાં ‘તખ્મો‚પ’ તરીકે ઓળખાયો છે. ફારસી લેખકોએ હોશંગનો દીકરો કહે છે. પણ બુન્દહિશ્ન પ્રમાણો હોશંગના દીકરાનો દીકરો ‘વીવંધન’નો પુત્ર હતો અને જમશેદનો મોટોભાઈ હતો. એ પાદશાહ ‘દીવબન્દ’ અવસ્તા ‘દએવબિશ’ નામે જાણીતો હતો. કારણ એણે દેવોને જેર કર્યા હતા. તેહમુરસે રામ ઈઝદની બંદગી કરી માંગ્યુ હતું કે…

  • EIL, Lions Club Organise Workshop

    On 12th September, 2017, Experiment in International Living (EIL) and Lions Club International organised a twinning meeting between three NGO’s – EIL (Bombay Centre), Lions Club International and Lions Club Bombay. Community Chairperson, EIL Bombay Centre and Lions Executive Chairperson, Dr. Lily Mistry, presided over the meeting, along with President of the Premier Lions Club of India,…

  • Kudos Parinaz Jal!

    On 23rd November, 2020, Netflix’s original series – ‘Delhi Crime’, an Indian Television series, was announced as ‘Winner Of The Best Drama Series’ at the 48th International Emmy Awards, making it India’s very first web series to win an International Emmy. A proud part of this project, was our very own Parinaz Jal, who worked…