હું મર્ઝબાન એરચશા વાડીયા (ઉમરગામવાલા) દવિએર પારસી જરથોસ્તી અંજુમનના પ્રેસિડન્ટને નાતે મારો પર્સનલ મત આપું છું.

હું વરસોથી અનાહીતા અને યઝદી દેસાઈને પારસી ઈરાની સમાજ માટે દિલોજાનથી પ્રજાપ્રિય, ધર્મપ્રિય સામાજીક કાર્યો કરતા જોયા છે. અનાહીતા યઝદી દેસાઈએ જ્યારે પણ દવિએર અગિયારીને ફાઈનાન્સીયલી જરૂર પડી ત્યારે 2004થી આજ 2018 સુધી મદદ કરી છે. જે માટે ખરાં જીગરથી આભાર વ્યકત કરૂં છું. 2004થી જ્યાં જ્યાં પારસી ઈરાની ગંભાર થતા હોય, અગિયારીનું વરસની ઉજવણી કરવાની હોય કોઈ ગરીબને મદદ કરવાની હોય. પોતાની પર્સનલ કેપેસીટીએ એઓને મદદગાર કરતા મે જોયા છે.
સમસ્ત પારસી કોમને એવા ધર્મપ્રિય, પ્રજાપ્રિય કાર્ય કરનારા મદદ કરનારા ટ્રસ્ટીની બીપીપીમાં જરૂર છે. મારો મત અનાહીતાનેજ.

Similar Posts

  • હસો મારી સાથે

    મારી દોસ્ત તરીકે સલાહ જો પત્ની બહુ મગજમારી કરે, તો ચપ્પલ ઉઠાવો અને પહેરીને બહાર જતા રહો. બાકી તમે જે વિચાર્યું એના માટે તો હિમ્મત જોઈએ. *** શોધ સમાચાર-પરણેલા પુરુષનું પેટ વધવાનું કારણ: ઓફીસની બહેનપણી જોડે કરેલા ભરપેટ નાસ્તા બાદ ઘરે પત્નીની બીકમાં ફરીથી ખાવું. *** પરિક્ષામાં ઓછા માર્ક્સ આવે ત્યારે ઘરના બધા કહે સામેવાળીને…

  • FEZANA Welcomes ZAAZ!

    After successfully petitioning FEZANA (The Federation of Zoroastrian Associations of North America) and completing the necessary requirements, the Zoroastrian Association of Arizona (ZAAZ) has been accepted as FEZANA’s newest Member Association by unanimous vote of the FEZANA Member Associations. FEZANA now serves 27 Member Associations and 13 Corresponding Members or small groups. Kudos to FEZANA…

  • સંજાણ ડેની 102મી શુભ સાલગ્રેહની ઉજવણી

    સંજાણ ડે દર વર્ષે આપણા પૂર્વજો પ્રત્યે કૃતજ્ઞતાના દિવસ તરીકે અને સ્થાનિક શાસકો દ્વારા સ્વીકારવામાં આવે છે તે માટે ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. જરથોસ્તીઓ મુખ્યત્વે મુંબઈ અને ગુજરાતમાંથી, સડક અને રેલ માર્ગે, સંજાણ ડેના પ્રસંગની ઉજવણી કરવા સારી સંખ્યામાં આવે છે. આ વર્ષે સંજાણના સ્થંભની 102મી શુભ સાલગ્રેહની ઉજવણી કરવામાં આવી. દિવસની શરૂઆત…